શોધખોળ કરો

મોરબીના ઝૂલતાં પુલ પરથી કૂદીને અમદાવાદના LRD જવાને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

1/9
મૃતક યુવકે આપઘાત પહેલાં સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. એટલે આત્મહત્યા કરું છું. આમાં કોઈનો કંઇ વાંક નથી. તેણે નોકરીથી કંટાળીને આપઘાત કરતો હોવાનો સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

2/9
મોરબી: અમદાવાદના એલઆરડી જવાન દ્વારા ઝુલતા પુલ પરથી કૂદીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ભરત કાનજી ગોહિલ છે. યુવકે આપઘાત પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે મોતનું કારણ જણાવ્યું છે. સ્થાનિક પોલીસે મૃતકના કપડા અને સ્યુસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

3/9
4/9
5/9
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, યુવક પહેલાં પુલ પર આવે છે અને બૂટ અને કપડાં કાઢ્યા પછી પુલ પરથી કૂદી જાય છે. ત્યારે જાણવા મળ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલના આગામી દિવસોમાં લગ્ન હતા. આ પહેલા જ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

6/9
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
7/9
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
આગળ જૂઓ ઘટનાના સીસીટીવી
8/9
9/9
આ યુવક વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતો અને ચરાડવા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

Embed widget