શોધખોળ કરો

રાજકોટઃ બે પતિને છોડી યુવતીએ યુવક સાથે બાંધ્યા સેક્સસંબંધ, થયો પુત્રીનો જન્મ, જાણો પછી શું થયું?

1/6
અરજીમાં વલ્લભ કોરડિયાનો આક્ષએપ છે કે, પ્રફુલ રામાણી અને નીતિન હાપાણી નામના બે શખ્સો પત્ની અને પુત્રીને જોન પારડી ખાતે આવેલા ગીરીબાપુના આશ્રમે લઇ ગયા હતાં. ત્યાં પત્ની શીતલ-પુત્રી દુમાની ત્રણેય આઠ દિવસ રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું અને શીતલ તેની પુત્રી દુમાની સાથે આવી હતી અને આઠ દિવસ રોકાયા બાદ બે શખ્સો તેને પરત લઇ ગયા હોવાનું ગીરીબાપુએ વલ્લભભાઇને જણાવ્યું હતું.

2/6
અગાઉ તેઓ પત્ની અને બાળકો સાથે ભાડાના મકાનમાં રહેતા હતાં અને જીવન વિતાવતા હતા. દરમિયાન ર૩/૧૦/૧૬ના રોજ પોતે કામેથી પરત આવ્યા ત્યારે પત્ની શતીલ અને પુત્રી દુમાની ઘરમાં નહોતા. બંનેની શોધખોળ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ગુમની જાણ કરવામાં આવી હતી.

3/6
આ અંગેની વિગતો એવી છે કે, એસ.બી.આઇ. બેંક સામે અલ્કા સોસાયટીમાં આવેલા પાવન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતા વલ્લભભાઇ છગનભાઇ કોરડીયાએ પોલીસ કમિશ્નરને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, પોતે એક ઓક્ટોબર 2009માં જેન્તીભાઇ કાસુંદ્રકાની પુત્રી શતીલ સાથે મૈત્રી કરાર વિધિથી ઘરઘરણુ કરી લગ્ન કરેલા છે. આ લગ્નજીવન દરમિયાન તારીખ ર૩-૧૧-૧રના રોજ પુત્રીની પ્રાપ્તી થઇ હતી.

4/6
રાજકોટઃ બે બે લગ્ની પછી મૈત્રી કરાર કરી પત્નીની જેમ રહેતી યુવતી સાથે સેક્સ સંબંધ પછી યુવક પિતા બન્યો હતો. જોકે, યુવતી દીકરીને લઈને જતી રહેતા યુવકે પોલીસ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

5/6
વલ્લભભાઈએ તેમની પાસે સરનામુ માંગતા તેણે કોઇ જવાબ આપેલ નહીં બાદ ગુલાબગેંગ સંસ્થાના જવાબદાર વ્યકિતનો સંપર્ક કરતા શીતલને છૂટાછેડા આપી દેવાની પોતાને ધમકી આપી હતી. જોકે, આ સમય દરમિયાન તેમને પત્ની અને પુત્રી વિશે કોઇ ભાળ આપી નથી. આથી આ બાબતે વલ્લભભાઇ કોરડીયાએ પોલીસ કમિશનરને લેખીત રજૂઆત કરી હતી. છેલ્લે પોતાને હરેશ સવજીભાઇ સાંગાણીએ શીતલને ફોન પર વાત કરાવેલ તે સમયે તે ખૂબ ડરેલી ગભરાયેલી લાગતી હોઇ તેવી દહેશત છે.

6/6
આ પછી સુરતની ગુલાબગેંગ નામની સંસ્થામાંથી ફોન આવતાં તેઓ ત્યાં ગયા ત્યારે શીતલ અને પુત્રી દુમાની ત્યાં હાજર હતાં. આ સમયે શીતલે પોતાની સાથે આવવાની ના પાડી હતી. પરંતુ ત્યારે શીતલે કોઇના ડરના કારણે આમ કહ્યું હોઇ તેમ લાગ્યું હતું. ત્યારથી પત્ની તથા બાળકી સુરતની ગુલાબગેંગ સંસ્થામાં રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Embed widget