શોધખોળ કરો
રાજકોટઃ યુવકને ભાભી સાથે બંધાયા સેક્સસંબંધ, એકબીજા વગર ન રહી શકતાં શું કર્યું?
1/5

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના નવા થોરાળામાં મુળ ઉત્તરપ્રદેશનો સુનિલકુમાર રાજકુમાર અથરીયા(ઉ.૨૫) પત્ની મમતા સાથે રહે છે. સુનિલે સાત વર્ષ પહેલા મમતા સાથે લવમેરેજ કર્યા હતા. તેમને સંતાનમાં એક દીકરી ગોલુ(ઉ.વ.6) અને દીકરો બાબુ(ઉ.વ.4) છે.
2/5

રાજકોટઃ નવા થોરાળા વિસ્તારમાં યુવકે ભાભી સાથેના અનૈતિક સંબંધમાં સગા ભાઈની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈની હત્યા કર્યા પછી યુવક ભાભીને લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે બંનેને વડોદરાથી પકડી પાડ્યા છે.
Published at : 10 Oct 2018 05:14 PM (IST)
View More





















