શોધખોળ કરો
મોરબીઃ યુવતીએ ઉદ્યોગપતિને ઘરે બોલાવી બાંધ્યા સંબંધ, પછી શું આવ્યો વળાંક?
1/5
મોરબીઃ સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીને યુવતીના સાથેના સંબંધ ભારે પડી ગયા છે. યુવતીએ બીમારીને બહાને ઉદ્યોગપતિને ઘરે બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેનો ચોરી છોપીથી વીડિયો ઉતારી લીધો હતો. તેમજ આ વીડિયોને આધારે બ્લેકમેલ કરી એક કરોડની ખંડણી માંગી હતી. જોકે, ઉદ્યોગપતિએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવતી અને તેના મદદગારની ધરપકડ કરી છે.
2/5

આ અંગેની વિગતો એવી છે કે, મોરબીની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખભાઈ પ્રભુભાઈ આદ્રોજાને રમેશ દઢાણીયાએ મૂળ ધ્રોલની અને હાલ ઇન્દિરાનગરમાં રહેતી 24 વર્ષીય કાજલ હેમરાજ પરમાર સાથે પરિચય કરાવ્યો હતો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.
Published at : 30 Jun 2018 10:00 AM (IST)
Tags :
Morbi PoliceView More





















