શોધખોળ કરો

રાજકોટઃ પોતાને જોવા આવેલા યુવક સાથે FB પર યુવતીએ કરી ફ્રેન્ડશિપ, લગ્નની લાલચ આપી બાંધ્યા સેક્સ સંબંધ

1/8
જોકે, યુવતીને આ પછી ખબર પડી હતી કે, ટૂંક સમયમાં જ મયુરના લગ્ન થવાના છે. ત્યારે યુવતીએ મયુર સાથેના તમામ સંબંધોની વાત કરતાં અંતે મયુર વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. યુવતીએ મયુરે લગ્નની લાલચ દઇ છેતરીને બળાત્‍કાર ગુજાર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે મહિલા પોલીસે મયુરને પકડવાની કવાયત હાથ ધરી છે.

2/8
આમ, જેની સાથે સગાઈ થઈ છે, તે તોડીને લગ્ન કરવાની ખાતરી આપીને ક્વાર્ટરમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે સવારે તેણે સમ ખાઈને કહ્યું હતું કે, તે પોતાના પરિવારજનોને મનાવી લેશે અને આ પછી તે નોકરી પર જતો રહ્યો હતો. બાદમાં રાજકોટથી મારા પરિવારજનો મોરબી આવી મને તેડી ગયા હતાં.

3/8
યુવતીને આ અંગેની જાણ થતા ગત 5 જૂને તે મોરબી ક્વાર્ટરમાં મયુરને મળવા માટે ગઈ હતી. મયુરને મળીને પોતાની સાથે દગ્ગો કેમ કર્યો તેવું પૂછ્યું હતું. જોકે, મયુરે તેને મનાવી લીધી હતી અને તેણે પરિવારના કહેવાથી સગાઈ કરી હોવાનું અને પોતાને તે યુવતી ન ગમતી હોવાનું કહ્યું હતું.

4/8
આ પછી યુવકના પરિવારજનોએ ફરીથી યુવતી માટે માગું નાખ્યું હતું. આ સમયે યુવતીના પરિવારજનોએ સગાઇ માટે હા પાડી હતી, પરંતુ તેઓ આવ્યા નહોતા. તેમજ 2016માં મયુરે ડેરોઇની યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાનું તેમને જાણવા મળ્યું હતું.

5/8
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે નીચેના રૂમમાં એકલા હોઇ મયુરે શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે મેં તેને અટકાવ્યો હતો, પરંતુ તેણે પોતાની સાથે લગ્ન કરશે, તેવી ખાતરી કરાવીને સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ પછી તે મને હોસ્‍પિટલ ચોકમાં મુકી ગયો હતો.

6/8
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત માર્ચ-૨૦૧૬માં મયુર તેને મળવા આવ્યો હતો. તે યુવતીને એરપોર્ટ રોડ પર રહેતા મોટા ભાઇના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણ કહ્યું હતું કે, તારા પપ્‍પા ભલે ના પાડે પણ હું તો તારી સાથે જ લગ્ન કરીશ. આ સમયે પરિવારના સભ્યો ઉપરના રૂમમાં હતા અને તેણે એકલતાનો લાભ લીધો હતો.

7/8
મોરબીના થોરાળાના વતની અને હાલ મોરબી ક્‍વાર્ટરમાં રહેતાં મયુર ભરતભાઇ લોખીલ (ઉ.૨૭) રાજકોટની યુવતીને સગપણ માટે જોવા આવ્‍યો હતો. જોકે, યુવતીના પરિવારજનોએ ના કહી દીધી હતી. આ પછી આ યુવક અને યુવતી ફેસબૂક પર ફ્રેન્ડ બન્યા હતા. આ પછી બંને રાજકોટમાં મળવા લાગ્યા હતા.

8/8
રાજકોટઃ મોરબીના પીજીવીસીએલમાં નોકરી કરતાં યુવક સામે રાજકોટની યુવતીએ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં કરી છે. યુવતી ફરિયાદ છે કે, પોતાના પરિવારજનોએ સગાઇ માટે ઇનકાર કર્યો હતો. જોકે, તેણે પોતાને જ પરણશે, તેવું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ પછી બીજે સગાઇ કરી લઈને પોતાની સાથે છેતરપિંડી કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget