શોધખોળ કરો
રાજકોટઃ ચાલુ મેચે કોહલી સાથે સેલ્ફી લેવા બે યુવકો મેદાનમાં દોડી ગયા
1/8

2/8

3/8

4/8

5/8

6/8

7/8

જોકે, સુરક્ષાકર્મીઓના ધ્યાનમાં આ વાત આવતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને યુવકોને મેદાનની બહાર લઈ ગયા હતા. આ સમયનો વીડિયો હાલ વાયરલ થયો છે.
8/8

રાજકોટઃ હાલ, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આજે મેચના બીજા દિવસે બે યુવકો ચાલુ મેચ દરમિયાન મેદાનમાં દોડી ગયા હતા અને વિરાટ કોહલી સાથે સેલ્ફી લીધી હતી.
Published at : 05 Oct 2018 10:21 AM (IST)
View More





















