શોધખોળ કરો

રાજકોટઃ મરાઠી પરિણીતા સાથે વગર લગ્ને રહેતા ગુજરાતી યુવકનો આવ્યો કેવો કરુણ અંજામ? જાણો

1/7
માધવીએ પોલીસની પૂછપરછમાં તેને એક દિકરી જન્મી છે, તેનો પિતા જયદિપ હોવાનું જણાવ્યું હતું. પોલીસ અત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. ત્યારે હવે જયદિપની હત્યા થઈ છે કે નહીં અને હત્યા થઈ છે તો કોણે કરી? માધવીએ જે દીકરીને જન્મ આપ્યો તેનો પિતા જયદિપ છે કે નહીં? આ તમામ પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે.

2/7
જયદિપના મોતના સમાચાર પરિવારને મળતાં તે મરાઠી યુવતી માધવી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતો હોવાની જાણકારી મળી હોવાનું પરિવારે જણાવ્યું હતું. માધવીએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, જયદિપ કામેથી ઘરે આવ્યા બાદ હાથ-પગ ધોઇને રૂમમાં આવતાં થોડીવાર બાદ બેભાન થઇ ગયો હતો. જોકે, તે બેભાન કઇ રીતે થઇ ગયો? છાતી-હાથ પર બ્લેડના ઘા કઇ રીતે આવ્યા? તેનો જવાબ તે આપી શકી નહોતી.

3/7
આ માધવીએ જયદિપને પોતાનો મોબાઇલ ખરાબ થઇ ગયો છે, તેમ કહી મિસ કોલ કરવાનું કહી તેનો નંબર મેળવી લીધો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. પિતાએ આ અંગે તેને ટપાર્યો હતો. જોકે, તેણે આ વાત માની નહોતી. ગત દિવાળી પછી ઘર છોડીને તેની સાથે રહેવા જતો રહ્યો હતો. તેણે ઘરે મિત્ર સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું.

4/7
જયદિપની છાતી-હાથ પર જે બ્લેડના ઘા મારવામાં આવ્યા છે, તેનાથી મોત થાય તેવી ઇજા નહોતી અને મોત ગળાફાંસાથી થયાની શંકા તબીબે દર્શાવી હતી. જોકે, સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયા પછી સામે આવશે. જયદિપ પોતે ઇલેકટ્રીક કામ કરતો હતો. પિતા અનિલભાઇના કહેવા મુજબ અગાઉ જયદીપે કોઠારીયા સોલવન્ટમાં મકાન લીધુ હતું. ત્યારે બાજુમાં એક મરાઠી પરિણીતા માધવી રહેતી હતી. તે એક દિકરાની મા છે.

5/7
જયદિપના હાથ અને છાતીમાં બ્લેડના ઘા હોવાની અને તે બેભાન થઇ ગયાની જાણ ૧૦૮ને થતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જયદિપનું મોત નિપજ્યું હતું. જેની જાણ ભક્તિનગર પોલીસને કરતાં પોલીસ ત્યાં દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકના પરિવારને બોલાવીને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

6/7
પરિણીત મરાઠી યુવતી સાથે કૈલાસપાર્કના જયદિપ ઉર્ફ જસ્મીન અનિલભાઇ ટાંક (ઉ.૨૩) લિવ-ઇન રિલેશનમાં રહેતો હતો. ત્યારે પીજીવીસીએલમાં કામ કરતાં અનિલભાઈએ પુત્ર જયદિપની હત્યાની શંકા દર્શાવતા પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આનંદનગર કોલોની કવાર્ટર નં. ૨૯૪માં હાર્દિકભાઇ કોળીના મકાનમાં જયદિપ ભાડેથી રહેતો હતો.

7/7
રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ આનંદનગર કવાર્ટરમાં મરાઠી પરિણીત યુવતી સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતા યુવકનું શંકાસ્પદ મોત થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે મૃતક યુવકના પિતાએ તેના દીકરાની હત્યા થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મૃતક યુવકની છાતી અને હાથ પર બ્લેડના ઘા મળી આવ્યા છે. જોકે, મોત ગળેફાંસો ખાવાથી થયાની આશંકા સેવવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

રાજકોટ લૂંટ-મર્ડર કેસ: પંચનામા દરમિયાન આરોપીનું પોલીસ પર ફાયરિંગ, PSIએ આરોપીના પગમાં ગોળી મારી 

રાજકોટ લૂંટ અને હત્યા કેસમાં મોટી સફળતા,આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા, જાણો શું છે મામલો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget