શોધખોળ કરો
રાજકોટઃ પ્રેમીને પામવા યુવતી બની તાંત્રિક, ઘરમાં કરતી નગ્ન ડાંસ, ભત્રીજીને પણ ચડાવી રવાડે
1/5

કેનાલ રોડ પર કૃષ્ણ ભવન નામના મકાનમાં રહેતા ચીમનભાઈ રાઠોડે પોતાની દીકરીની હરકતો અંગે વાત કરતાં જણાવ્યું હતુ કે, તેમની દીકરી છેલ્લા બે-એક વર્ષથી તાંત્રિકવિધિ કરી રહી છે. આ તાંત્રિકવિધિને કારણે તેમના ઘરમાં અશાંતિ સર્જાઇ ગઈ છે. એટલું જ નહીં, તેમની દીકીર તાંત્રિકવિધિ કરી ઘરમાં નગ્ન થઈ તાંડવા મચાવતી હતી. એટલું જ નહીં, તેમની દીકરી તેમને ઘરમાં પણ ઘૂસવા ન દેતી હોવાનું જણાવ્યું હતું.
2/5

પલ્લવીએ પોતાની તાંત્રિક વિદ્યા દ્વારા સગીર ભત્રીજીને પણ વશમાં કરી લીધી હતી. અગાઉ સગીરા હેમુગઢવી હોલ પાછળ આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. પરંતુ પલ્લવીના કારણે તેણે ભણવાનું છોડી દીધું હતું.
Published at : 21 Oct 2016 11:39 AM (IST)
Tags :
Rajkot GirlView More





















