શોધખોળ કરો
રાજકોટના ડોક્ટર યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું, જાણો વિગત
1/7

વિપુલ પારિયાએ એમએસ સુધી અભ્યાસ કર્યો હતો. યુવાન અને આશાસ્પદ પુત્રના આપઘાતથી પારિયા પરિવાર શોકના દરિયામાં ડૂબી ગયો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
2/7

ઝઘડા બાદ પત્ની પિયર જતાં રહેતા તે બાબતનું માઠું લાગી આવતાં તબીબે પગલું ભરી લીધું હતું. ડો.વિપુલ પારિયા રોહીશાળા ગામના વતની હતા અને ત્રણ ભાઈમાં સૌથી નાના હતા.
Published at : 04 Jun 2018 09:07 AM (IST)
Tags :
Rajkot PoliceView More





















