શોધખોળ કરો

મુંબઈ ઇન્ડિયન્સને IPL જીતાડનાર આ ખેલીડનો ટીમ ઇન્ડિયામાં થયો સમાવેશ

ચહર ભાઈઓ મૂળ યૂપીના આગ્રાના રહેવાસી છે પણ ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે જે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે તેમાં માત્ર બે નવા ચેહરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં એક નામ 19 વર્ષના લેગ સ્પિનર રાહુલ ચહનું પણ છે. રાહુલ ચહરને ટીમ ઇન્ડિયામાં આમ જ સ્થાન નથી મળ્યું. તેણે લેગ સ્પિનના જાદૂથી રાહુલે સતત ઘરેલુ ક્રિકેટ ઉપરાંત આઈપીએળમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની શાનદાર બોલિંગથી સિલેક્ટર્સ ખૂબ જ પ્રભાવિત હતા અને અંતે તેને તેનું ઈનામ મળ્યું છે. તેના પિતરાઇ ભાઈ દીપક ચાહરને પણ ટી-20 શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું છે. ચહર ભાઈઓ મૂળ યૂપીના આગ્રાના રહેવાસી છે પણ ઘરેલુ ક્રિકેટમાં રાજસ્થાન તરફથી રમે છે. દીપકના પિતા લોકેન્દ્રસિંહ એરફોર્સમાં કાર્યરત હતા અને જ્યારે તે જયપુરમાં હતા ત્યારે દીપકે પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી. દીપકને જોઈને રાહુલે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સને IPL જીતાડનાર આ ખેલીડનો ટીમ ઇન્ડિયામાં થયો સમાવેશ રાહુલ દીપકની જેમ ફાસ્ટ બોલર બનવા માગતો હતો પણ દીપકના પિતાને લાગ્યું કે રાહુલના બોલ ટર્ન થાય છે. તેથી તેમણે રાહુલને લેગ સ્પિનર બનવા પ્રેરિત કર્યો હતો. રાહુલ સૌ પ્રથમ 2013-14માં ચર્ચામાં આવ્યો હતો. જ્યાં તેણે વિજય મર્ચન્ટ ટ્રોફીની 4 માંથી ત્રણ મેચમાં 5-5 વિકેટ ઝડપી હતી. 2017માં રાહુલને આઈપીએલનાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. જોકે તેને રમવાની વધારે તક મળી ન હતી. આ પછી 2018 પહેલા મુંબઈ ઇન્ડિયન્સે તેને 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2018માં વધારે તક ન મળી પણ 2019માં તેનો રોલ મહત્વપૂર્ણ હતો. તેણે 13 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે ઓવરમાં સાતથી ઓછા રન આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget