શોધખોળ કરો

હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન?

બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને તેઓને ડ્યૂટી પર શહિદ થનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને એક-એક લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. આ સાથે બ્લાઈન્ડ ક્રિકેટ એસોશિએશનના ફંડમાં 10 લાખ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નવી દિલ્હી: ટીવી શો ‘કોફી વિથ કરણ’માં મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરવાના મામલે ભારતીય બેટ્સમેન હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના લોકપાલની લોકપાલ કમિટિએ બન્નેને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન? બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને તેઓને ડ્યૂટી પર શહિદ થનારા અર્ધસૈનિક દળોના 10 જવાનોના પરિવારને એક-એક લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. આ સાથે બ્લાઈન્ડ ક્રિકેટ એસોશિએશનના ફંડમાં 10 લાખ રૂપિયા જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન? લોકપાલે જણાવ્યું હતું કે, દેશમાં ક્રિકેટર્સ રોલમોડલ છે. તેમણે એવું કામ કરવું જોઈએ જે તેમના સ્તરનું હોય. આ બંને ખેલાડીઓએ માફી માંગી લીધી હતી અને તેમની વિરૂદ્ધ કાર્યવાહીનો વિરોધ કર્યો ન હતો. હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન? સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, હું શો દરમિયાન નેચરમાં ખોવાઈ ગયો હતો. તેણે ટ્વીટ કરીને એમ પણ કહ્યું હતું કે, મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો નહતો. મારા નિવેદનથી જે લોકોની ભાવનાને ઠેંસ પહોંચી છે એ તમામની હું માફી માંગવા માંગુ છું. હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન? સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હાર્દિક પંડ્યા બાકીના રૂપિયા કેવી રીતે જમા કરાવશે તે વિશે ચોક્કસપણે ખાતરી નથી. તે ‘સૌથી લાયક વિધવા’ ઓળખવા વિશે મૂંઝવણમાં છે. આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે હાર્દિક પંડ્યાએ બીસીસીઆઈ પાસેથી મદદ માંગી છે. હાર્દિક પંડ્યાને 20 લાખનો દંડ, બોર્ડે દંડના 10 લાખમાંથી કોને 1-1 લાખ આપવા કર્યું ફરમાન? ‘કોફી વિથ કરણ ચેટ’ શોમાં વિવાદાસ્પદ એપિસોડ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ટેલિકાસ્ટ થયો હતો ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટરોની ખૂબ જ ટીકા થઇ હતી ત્યાર બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget