શોધખોળ કરો

એબી ડિવિલિયર્સે દક્ષિણ આફ્રિકાના વનડે ટીમનું સુકાની પદ છોડ્યું

1/3
ડિવિલિયર્સે કહ્યું કે, સીએસએ સાથે મળીને અમે વ્યવહારિક કાર્યક્રમ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. જે મારા કેરિયરને જેટલું વધારે સંભવ થાય એટલું ટકાવી રાખવા મદદ કરશે.

2/3
જોહનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે વનડે ટીમનું સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે. ડિવિલિયર્સે દક્ષિણ અફ્રિકા ક્રિકેટને કહ્યું કે, વનડેમાં કપ્તાનના પદ પરથી રાજીનામું આપું છું, તેમણે ફાફ ડુ પ્લેસિસને સંપૂર્ણ સમર્થન આપતા આશ્વાસન આપ્યું છે. ફાફ ડુ પ્લેસિસ તેની ગેરહાજરીમાં સુકાનીનું પદ સંભાળતા હતા. ડિવિલિયર્સે કહ્યું કે તે ક્રિકેટના તમામ ફોર્મેટની પસંદગીમાં ઉપસ્થિત રહેશે. ડિવિલિયર્સ કહ્યું, છેલ્લા એક વર્ષમાં મને ઘણું બધું સભળાવવામાં આવ્યું છે તેથી મને લાગે છે કે, સમય આવી ગયો છે. મારી સ્થિતિને સ્પષ્ટ કરું, તેમણે કહ્યું કે, છેલ્લા લગભગ એક વર્ષથી મે પોતાના હરિફને મેનેજ કરવાની કોશિશ કરી છે. હું માનસિક અને શારીરિક રૂપથી થાકી ગયો છું.

3/3
તેમણે કહ્યું, છેલ્લા 6 વર્ષથી કપ્તાની કરવી એ મારા માટે સન્માનની વાત છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે કોઈ બીજો ખેલાડી વનડે આંતરરાષ્ટ્રીય ટીમને આગળ લઈ જાય. જેને પણ નવા સુકાની તરીકે પસંદી કરવામાં આવે તેને મારું પૂરુ સમર્થન રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget