શોધખોળ કરો

એક્ટ્રેસે રસોડામાં કરાવ્યુ હૉટ ફોટોશૂટ, પણ તસવીરો વાયરલ થતાં જ થઇ ગઇ ટ્રૉલ, જાણો કેમ

એક્ટ્રેસ હુમા કુરેશીએ સ્ટાઇલિશ અંદાજમાં રસોડામાં ફોટોશૂટ કરાવ્યુ છે. બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે ચાલુ રસોડુ દેખાઇ રહ્યુ છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી હુમા કુરેશી હવે પોતાના ફોટોશૂટને લઇને ટ્રૉલ થઇ રહી છે, ફોટોશૂટની તસવીર વાયરલ થતાં લોકો તેને વિચિત્ર રીતે ટ્રૉલ કરી રહ્યાં છે, ખરેખરમાં એક્ટ્રેસે રસોડા-કિચર ફોટોશૂટ કરાવ્યુ છે, જો લોકોને પસંદ નથી આવી રહ્યું. ખરેખર, એક્ટ્રેસ હુમા કુરેશીએ સ્ટાઇલિશ અંદાજમાં રસોડામાં ફોટોશૂટ કરાવ્યુ છે. બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે ચાલુ રસોડુ દેખાઇ રહ્યુ છે, અને એક્ટ્રેસ પગમાં જુતા પહેરીને ખાઇ રહી છે, એટલે કે ફૂડ એન્જૉય કરી રહી છે.
View this post on Instagram
 
I’m such a ‘shoe off’ na @cosmoindia Editor: Nandini Bhalla (@nandinibhalla) Fashion Stylist: Zunaili Malik (@zunailimalik) Photographer: Prabhat Shetty (@prabhatshetty) Hair: Hiral Bhatia (@bbhiral) Makeup: Ajay Vishwasrao (@ajayvrao721) . . . #birthdaymonth #cover #birthdaymonthcovergirl

A post shared by Huma Qureshi (@iamhumaq) on

લોકો ટ્રૉલ કરતાં કહી રહ્યાં છે કે રસોડામાં જુતા ના લઇને જવાય. યૂઝર્સે કહ્યું કે ખાવાનું બનાવવી જગ્યા- રસોડામાં જુતા પહેરીને ના જવાય. તો બીજા યૂઝરે લખ્યુ કે રસોડામા જુતા નથી મુકાતા, વળી બીજાએ લખ્યુ કે, શરમ આવવી જોઇએ, બસ આ જ જોવાનુ બાકી રહી ગયુ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?

વિડિઓઝ

Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Home Collapse : અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
PM Modi Video Ban: પીએમ મોદીના વીડિયો પ્રતિબંધની સજા ભોગવશે ફેસબુક, સરકારે પાઠવ્યું સમન્સ
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી-સરળ બનાવવા સરકારનો નિર્ણય, જિલ્લા કલેક્ટરો અને DDOની સત્તામાં કર્યો વધારો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
Rain Forecast: દેશમાં ધોધમાર વરસાદની આગાહી, પૂર્વ અને ઉત્તર ભારતના રાજ્યોમાં જળબંબાકારની શક્યતા
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
દેશના 14 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, કેટલીય જગ્યાએ પૂર અને ભૂસ્ખલનથી હાલ બેહાલ
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
Parliament Monsoon Session: આજે સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર થશે ચર્ચા, વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
આવક ચાર લાખથી પણ ઓછી છે, તેમ છતાં ભરવું પડશે ITR, ખૂબ કડક છે આ છ નિયમો
Embed widget