શોધખોળ કરો
T-20ના વિસ્ફોટક બેટ્સમેનની ત્રણ વર્ષ બાદ ભારતની વન ડે ટીમમાં થઈ વાપસી, ધોનીનો છે ખાસ
1/7

અંબાતી રાયડૂએ આઈપીએલ-11માં શાનદાર પ્રદર્શન કરતાં 500થી વધુ રન ફટકાર્યા હતા. જેમાં એક સદીનો પણ સમાવેશ થતો હતો. જેના કારણે ત્રણ વર્ષ ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી થઈ હતી, પરંતુ યો યો ટેસ્ટ પાસ ન કરી શકતાં બહાર થઈ ગયો છે. રાયડૂ આઈપીએલમાં આ વખતે ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમ્યો હતો.
2/7

સુરેશ રૈના આઈપીએલ-11માં ચેન્નાઈ સુપર કિંગ્સ વતી રમ્યો હતો અને સારો દેખાવ કર્યો હતો. રૈનાને ધોનીનો ખાસ માનવામાં આવે છે.
Published at : 16 Jun 2018 09:40 PM (IST)
View More





















