શોધખોળ કરો
શ્રીલંકામાં ઇંગ્લેન્ડની ટીમ કરતી હતી પ્રેક્ટિસ ને મેદાન પર નીકળ્યો સાપ, જાણો વિગત
1/4

વીડિયો આશરે 12 સેકન્ડનો છે. ત્યાંથી પસાર થતો સ્ટાફ સાપનો ફોટો પાડવા અને વીડિયો બનાવવામાં વ્યસ્ત હોવાનું જણાય છે.
2/4

આ ઘટનાનો વીડિયો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. ECBએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, સવારે અભ્યાસમાં આવી પહોંચેલો મહેમાન. વીડિયોમાં બે લોકો પાઇપ સાથે વીંટળાયેલા સાપને હટાવવાની કોશિશ કરી રહ્યા છે.
3/4

કોલંબોઃ ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં હાલ તે વનડે શ્રેણી રમી રહી છે. ત્રીજી વનડે પહેલા સોમવારે ઈંગ્લેન્ડની ટીમ પ્રેક્ટિસ કરતી હતી તે દરમિયાન મેદાન પર સાપ આવી ચડ્યો હતો. આ સાપ ઈંગ્લેન્ડની ટીમની નેટ પાસે પહોંચી ગયો હતો.
4/4

સાપને પકડીને છોડી મુકવામાં આવ્યો હતો.
Published at : 16 Oct 2018 08:05 AM (IST)
View More





















