શોધખોળ કરો

આ કંપનીનું સીમ કાર્ડ હશે તો તમને મળશે ‘જીવન વીમો’, જાણો શું છે ઓફર

રીલાયન્સ જીયોના 199 રૂપીયાના પ્લાનને Airtelના રિચાર્જ પેકથી સારી ટક્કર મળશે.

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલે નવા વર્ષે યૂઝર્સને ફાયદો થાય એવી એક ખાસ ઓફર રજૂ કરી છે. આ ઓફર અતંર્ગત યૂઝર્સને 279 રૂપિયાના પ્લાનની સાથે ચાર લાખ રૂપિયાનો જીવન વીમો મળશે. ઉપરાંત કંપની યૂઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા પણ આપશે. નોંધનીય છે કે, કંપની ટેરિફ હાઈક પહેલા પણ 249 અને 599 રૂપિયાના પ્લાનની સાથે જીવન વીમાની સુવિધા આપતી હતી. થોડા દિવસ પહેલા એરટેલે 279ની સાથે 379 રૂપિયાવાળું પેક બજારમાં ઉતાર્યું હતું, જેનું લોકોએ ખૂબ રિચાર્જ કરાવ્યું હતું. આ બન્ને પ્લાન્સથી વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિઓ જેવી કંપનીઓને ટક્કર આપી રહ્યા છે. 279 પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા અને 100 SMS ની સુવિધા આપશે. સાથે જ વપરાશકર્તાને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉંલિંગ સેવાનો લાભ પણ મળશે. ઉપરાંત  Airtel વપરાશકર્તાને 4 લાખ રૂપીયાનો જીવન વીમો (HDFC LIFE)મળશે. ઉપરાંત વિંક મ્યુઝિક સાથે અને એરટેલ એક્સ્ટ્રીમ પર સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની હશે. 379 પ્લાનમાં Airtel વપરાશકર્તાને 6 GB ડેટા એને 900 SMS ની સુવિધા આપશે. સાથે જ વપરાશકર્તા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ પણ કરી શકશે. તદઉપરાંત કંપની વપરાશકર્તાને વિંક મ્યુઝિક અને એરટેલ એક્સ્ટ્રીમ પર ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ આપશે. આ પ્લાનની સમય મર્યાદા 84 દિવસથી રહેશે. રીલાયન્સ જીયોના 199 રૂપીયાના પ્લાનને Airtelના રિચાર્જ પેકથી સારી ટક્કર મળશે. જો ઓફર્સની વાત કરીએ તો, આ પ્લાનમાં 1.5 GB ડેટા પણ મળશે. સાથે જ વપરાશકર્તા જીયો to જીયો નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ પણ કરી શકશે, પરંતુ તેમને અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે IUC ચાર્જ ચૂકવવો પડશે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસની રહેશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!

YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત

Embed widget