શોધખોળ કરો
લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા આ ખેલાડીએ કહ્યું મને વિશ્વાસ છે હું 2019નો વર્લ્ડકપ રમીશ
1/4

ઉલ્લેખનીય છે કે રહાણેએ 2016માં છેલ્લી 48 ઇનિંગોમાં માત્ર ત્રણ સદી અને આઠ અડધીસદી ફટકારી છે. તેને કહ્યું કે, મને વિશ્વાસ છે કે હું વર્લ્ડકપ 2019ની ટીમમાં સામેલ થઇશ. હાલમાં અંજિક્યે રહાણે વનડે અને ટી20માંથી બહાર છે.
2/4

તેને વધુમાં કે મારી ટેકનિકમાં કોઇ ખામી નથી, મને 30-40 રનની ઇનિંગને અડધી સદી કે સદીમાં ફેરવવા માટે કોશિશ કરવી પડશે. ઘણીવાર સારુ રમીએ છીએ પણ પરિણામ નથી મળતું.
Published at : 06 Nov 2018 11:37 AM (IST)
Tags :
Ajinkya RahaneView More





















