શોધખોળ કરો
સ્કૂલમાં સાથે અભ્યાસ કરતી હતી ધોની-વિરાટની પત્ની, તસવીર થઈ વાયરલ
1/3

નવ દિલ્હીઃ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીમાં એક જબરદસ્ત સામ્યતા છે. બન્ને ક્રિકેટર્સની પત્નીઓ સ્કૂરમાં એક સમયે સાથે અભ્યાસ કરતી હતી. હવે તેની તસવીર સામે આવી છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવીએ કે, બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિરાટ કોહલીની પ્તની છે. જ્યારે સાક્ષી ધોની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની છે.
2/3

અનુષ્કાએ સાક્ષી સાથે આ વાત વર્ષ 2013માં એક ઇવેન્ટમાં શેર કરી હતી. અનુષ્કાએ જણાવ્યું કે, સાક્ષી અને હું એક નાના શહેરમાં સાથે રહ્યાં છીએ. જ્યારે તેણે કહ્યું કે તે આસામમાં રહી છે અને સ્કૂલનું નામ જણાવતાં મેં એને કહ્યું કે હું પણ ત્યાં જ ભણી છું. અનુષ્કાએ જણાવ્યું કે, આ વાત થયા પછી ઘરમાંથી તેને સ્કૂલની એક તસવીર મળી હતી. જેમાં તે સાક્ષી સાથે છે.
Published at : 01 Feb 2019 07:46 AM (IST)
View More





















