બેગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. જેની સામે કોલકત્તાએ ચાર વિકેટ ગુમાવી 176 રન બનાવી લીધા હતા.
5/7
અનુષ્કા શર્માએ છેલ્લી વખત સીએસકે-આરસીબીની મેચમાં કોહલીના સપોર્ટમાં સ્ટેડિયમ પહોંચી હતી. પરંતુ ત્યારે પણ કોહલીને લેડી લક કામમાં આવ્યું નહોતું અને આરસીબી મેચ હારી ગઇ હતી.
6/7
વ્હાઇટ કલરના ટોપમાં પહોંચેલી અનુષ્કા શર્મા સુંદર લાગી રહી હતી. એક્ટ્રેસ કોહલીના ચોગ્ગા અને છગ્ગા પર તાળીઓ પાડી રહી હતી.
7/7
બેગ્લોરઃ બેગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોર અને કોલકત્તા નાઇટરાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં કોલકત્તાએ આરસીબીને 6 વિકેટે હાર આપી હતી. આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 68 રન ફટકાર્યા હતા. પતિ કોહલીના સપોર્ટમાં તેની પત્ની અનુષ્કા શર્મા સ્ટેડિયમ પહોંચી હતી. ભલે કોહલીની ટીમ હારી ગઇ પરંતુ કોહલીની શાનદાર બેટિંગ જોઇ અનુષ્કા શર્મા ખુશ થઇ ગઇ હતી. કોહલીએ જ્યારે 50 રન ફટકારતા અનુષ્કા શર્માએ ફ્લાઇગ કિસ આપી હતી બાદમાં કોહલીએ બેટ અનુષ્કા તરફ ઉંચુ કર્યું હતું.