શોધખોળ કરો

T20 મુંબઈ લીગ માટે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને કઈ ટીમે ખરીદ્યો? કેટલા લાખમાં ખરીદાયો? જાણો વિગત

ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટી20 મુંબઈ લીગની બીજી સિઝન માટે આકાશ ટાઈગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સચિન આ લીગનો બ્રાન્ડ એમ્બેસડર છે. સુજીત નાયકને પણ પાંચ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

મુંબઈ: ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટી20 મુંબઈ લીગની બીજી સિઝન માટે આકાશ ટાઈગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે પાંચ લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સચિન આ લીગનો બ્રાન્ડ એમ્બેસડર છે. સુજીત નાયકને પણ પાંચ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. T20 મુંબઈ લીગ માટે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને કઈ ટીમે ખરીદ્યો? કેટલા લાખમાં ખરીદાયો? જાણો વિગત લીગના ઓક્શનમાં અર્જુનને ઓલરાઉન્ડર ક્લાસમાં એક લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝમાં સામેલ કરાયો હતો. ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન ભારતની અંડર-19 ટીમ માટે અનધિકૃત ટેસ્ટ રમી ચૂક્યો છે. ઘણી ટીમોએ તેના માટે બોલી લગાવી હતી. T20 મુંબઈ લીગ માટે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને કઈ ટીમે ખરીદ્યો? કેટલા લાખમાં ખરીદાયો? જાણો વિગત પરંતુ નોર્થ મુંબઈ પેન્થર્સે પાંચ લાખ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવી હતી પણ ઓક્શન કરાવી રહેલ ચારુ શર્માએ 2 નવી ટીમો આકાશ ટાઈગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ અને ઈગલ થાણે સ્ટ્રાઈકર્સની બરાબરી કરવા માટે ઓટીએમનો વિકલ્પ આપ્યો હતો. T20 મુંબઈ લીગ માટે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને કઈ ટીમે ખરીદ્યો? કેટલા લાખમાં ખરીદાયો? જાણો વિગત બંને ટીમોએ ઓટીએમનો વિકલ્પ પસંદ કર્યો હતો. જેમાં એક બેગમાં 2 કાર્ડ રાખવામાં આવ્યા હતા અને મુંબઈ ક્રિકેટ સંઘ સમિતિના સદસ્ય ઉન્મેશ ખાનવિલકરે એક કાર્ડ ઉઠાવ્યું હતું. જેમાં આકાશ ટાઈગર્સનું નામ હતું. મુંબઈ ટી20 લીગ 14મેથી વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
શું રાહુલ દ્રવિડ બ્રેન્ડન મેક્કુલમનું લેશે સ્થાન? રેસમાં આ ચાર દિગ્ગજ પણ સામેલ
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર
IND Vs ENG: આજે ઈગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, પ્લેઈંગ ઈલેવનમાં થશે મોટા ફેરફાર

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget