શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત-પાકિસ્તાનની રોમાંચક મેચમાં આ ‘Beautiful Girls’ રાતોરાત થઈ ફેમસ! જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105234/FB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105042/Girl8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105038/Girl7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105034/Girl6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105030/Girl5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/9
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105026/Girl4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/9
![આ બ્યુટીફૂલ ગર્લ્સની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105021/Girl3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બ્યુટીફૂલ ગર્લ્સની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
7/9
![ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા દરમિયાન ખુબસુરતી ગર્લ જોવા મળી હતી. કેમેરામેને આ ખુબસુરત ગર્લ પર કેમેરા અટકાવ્યો તો લોકો જોતાં જ રહી ગયા હતાં અને રાતોરાત આ ગર્લ ફેમસ થઈ ગઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105017/Girl2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા દરમિયાન ખુબસુરતી ગર્લ જોવા મળી હતી. કેમેરામેને આ ખુબસુરત ગર્લ પર કેમેરા અટકાવ્યો તો લોકો જોતાં જ રહી ગયા હતાં અને રાતોરાત આ ગર્લ ફેમસ થઈ ગઈ હતી.
8/9
![ભારત-પાકિસ્તાનની મેચમાં પેવેલિયનમાં નવ્યા નવોરા નામની પાકિસ્તાનની બ્યુફૂલ ગર્લ ભારતીય ક્રિકેટ ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. સોશિયલ મીડિયામાં તેની ખુબસુરતીને લઈને બહુ જ ચર્ચા થઈ હતી. જેના કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે સુપર 4માં ભારત અને પાકિસ્તાનના મુકાબલામાં પાકિસ્તાનની આ બ્યુફૂલ ગર્લની ખુબસુરતીને ટક્કર આપવા માટે એક હિંદુસ્તાની ગર્લ પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105013/Girl1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત-પાકિસ્તાનની મેચમાં પેવેલિયનમાં નવ્યા નવોરા નામની પાકિસ્તાનની બ્યુફૂલ ગર્લ ભારતીય ક્રિકેટ ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. સોશિયલ મીડિયામાં તેની ખુબસુરતીને લઈને બહુ જ ચર્ચા થઈ હતી. જેના કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે સુપર 4માં ભારત અને પાકિસ્તાનના મુકાબલામાં પાકિસ્તાનની આ બ્યુફૂલ ગર્લની ખુબસુરતીને ટક્કર આપવા માટે એક હિંદુસ્તાની ગર્લ પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી.
9/9
![દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પેવેલિયનમાં પાકિસ્તાન અને ભારતની હસીનાઓ જોવા મળી હતી. બ્રોડકાસ્ટરના કેમેરાની નજર બન્નેની મેચ પર હતી કારણ કે મુકાબલો બહુ જ રસપ્રદ હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24105009/Girl.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પેવેલિયનમાં પાકિસ્તાન અને ભારતની હસીનાઓ જોવા મળી હતી. બ્રોડકાસ્ટરના કેમેરાની નજર બન્નેની મેચ પર હતી કારણ કે મુકાબલો બહુ જ રસપ્રદ હતો.
Published at : 24 Sep 2018 10:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)