શોધખોળ કરો
ભારત કેટલા સ્પિનરો અને ફાસ્ટરો સાથે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે, જાણો વિગત
1/7

ભારતીય ટીમ 14માં એશિયા કપમાં કુલ 10મી ફાઈનલ રમશે. અગાઉની 9માંથી છ ફાઈનલમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. જ્યારે ત્રણ વખત ભારતને રનર્સ અપ ટાઈટલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત ટાઈટલ જાળવવા માટે ફેવરિટ છે તો બાંગ્લાદેશ નવો ઈતિહાસ રચવા માટે ઉત્સુક છે.
2/7

બાંગ્લાદેશ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં રમશે. જોકે તેઓને હજુ પ્રથમ વખત એશિયન ચેમ્પિયન બનવાની આશા છે. તેઓ 2016ની ફાઈનલમાં ભારત સામે પરાજય મેળવ્યો હતો. જ્યારે વર્ષ 2012માં વન-ડે ફોર્મેટમાં એશિયા કપ રમાયો ત્યારે તેઓ ફાઈનલમાં પાકિસ્તાન સામે હાર્યા હતા.
Published at : 28 Sep 2018 08:50 AM (IST)
View More





















