શોધખોળ કરો
ભારત-પાકિસ્તાનની મેચની ટિકીટોનો ભાવ લાખોમાં પહોંચ્યો, છતાં લેવા પડાપડી, જાણો કેટલામાં વેચાઇ રહી છે ટિકીટ
1/6

નવી દિલ્હીઃ બુધવારે બે ચીર પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાની એશિયા કપની ટૂર્નામેન્ટમાં ટકરાવવાના છે. દરવખતની જેમ આ વખતે પણ બન્ને દેશો વચ્ચે બરાબરીની ટક્કર જામશે, આને જોતા હવે બન્ને દેશોના ક્રિકેટપ્રેમીઓમાં ટિકીટ લેવા હોડ જામી છે. ધસારાને જોતા ટિકીટના ભાવ પણ લાખોમાં પહોંચી ગયા છે.
2/6

ભારત અને પાકિસ્તાન વચ્ચેના રોચક મુકાબલાને લઇને બન્ને ટીમો પણ પુરેપુરી તૈયારીઓમાં જોડાઇ ગઇ છે.
Published at : 18 Sep 2018 01:03 PM (IST)
View More





















