પાકિસ્તાન સામે મેન ઓફ ધ મેચ બનેલા ભુવનેશ્વર કુમારના હાથમાં ટીમના ખેલાડીએ તલવાર પકડાવી દીધી હતી. જે બાદ તેણે તલવારથી કેક કાપી હતી. આ ક્ષણે ધોની,ધવન, રોહિત, ખલીલ અહમદ સહિતના સાથી ખેલાડીઓ સાથે હતા.
2/3
મેદાનથી હોટલ પરત ફર્યા બાદ ખેલાડીઓએ કેક કાપી જશ્ન મનાવ્યો હતો. ખાસ વાત એ હતી કે ભારતીય ખેલાડીઓએ કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કર્યો હતો.
3/3
દુબઈઃ એશિયા કપમાં પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મસ્તીના મૂડમાં આવી ગઈ હતી. બુધવારે રાતે પાકિસ્તાન સામે મળેલી 8 વિકેટની ભવ્ય જીત બાદ ટીમના ખેલાડીઓએ કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું.