શોધખોળ કરો

Asian Games Day 8 Live Update: ભારતે શૂટિંગમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો, તો ગોલ્ફર અદિતિને મળ્યો સિલ્વર

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ કુલ 38 મેડલ જીત્યા છે. હવે તે 8મા દિવસે પણ મેડલની આશા રાખશે.

Key Events
Asian Games 2023 Day 8 Live update India Schedule Today Medals Tally And Winners List Results Asian Games Day 8 Live Update: ભારતે શૂટિંગમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો, તો ગોલ્ફર અદિતિને મળ્યો સિલ્વર
ભારતીય ખેલાડીનું શાનદાર પ્રદર્શન (તસવીર ગૂગલમાંથી)

Background

Asian Games 2023 Live: એશિયન ગેમ્સ 2023માં ભારતનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 7મા દિવસના અંત સુધીમાં કુલ 38 મેડલ જીત્યા છે. જેમાં 10 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત 8મા દિવસે રવિવારે પણ તેના ખેલાડીઓ પાસેથી મેડલની આશા રાખશે. રવિવારે ઘણી ખાસ મેચો યોજાવા જઈ રહી છે. જેમાં શૂટિંગ, બેડમિન્ટન અને બોક્સિંગ સહિતની ઘણી રમતોનો સમાવેશ થાય છે.

 છ શૂટર્સ રવિવારે ભારત માટે ટાર્ગેટ બનાવશે. મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન ફેઝ 2માં ચેનઈ, પૃથ્વી રાજ અને જોરાવર સિંહ પાસેથી આશા હશે. મહિલા ટ્રેપ ક્વોલિફિકેશન ફેઝ 2 માં રાજેશ્વરી કુમારી, મનીષા અને પ્રીતિ રજક લક્ષ્યાંક બનાવશે. બેડમિન્ટનમાં ભારતને ગોલ્ડની આશા રહેશે. મેન્સ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચ ચીન સામે છે. આ મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.

 ભારતીય બોક્સર નિખત ઝરીન 50 કિગ્રા વર્ગ માટે રિંગમાં ઉતરશે. તેમની મેચ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. પરવીનની મેચ સવારે 11.45 કલાકે શરૂ થશે. જાસ્મીન બપોરે 12.30 વાગ્યાથી રિંગમાં હશે. ભારત બાસ્કેટબોલમાં ચીન સાથે સ્પર્ધા કરશે. મહિલા ટીમ સાંજે 5.30 વાગ્યાથી મેચ રમશે. પુરૂષ અને મહિલા બંને ખેલાડીઓ ગોલ્ફ માટે મેદાનમાં ઉતરશે. ભારતીય મહિલા હોકી ટીમ કોરિયા સાથે મેચ રમશે.

 સ્ક્વોશમાં મેન્સ સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ઈવેન્ટ્સ સવારે 8.30 વાગ્યે શરૂ થશે. આ સાથે ઘણા ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે. મુરલી શ્રીશંકર અને જસવિન એલ્ડ્રિન લાંબી કૂદ માટે મેદાનમાં ઉતરશે. તેજિન્દરપાલ સિંહ તૂર અને સાહિબ સિંહ શોટ પુટની ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે.

14:09 PM (IST)  •  01 Oct 2023

Asian Games 2023 Live: પ્રણોય ઈજાના કારણે ફાઇનલમાં નહીં રમે

ભારતીય બેડમિન્ટન ખેલાડી પ્રણય ઈજાગ્રસ્ત થયો છે. આ કારણે તે મેન્સ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં નહીં રમે. પ્રણયની જગ્યાએ મિથુન મંજુનાથને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

14:08 PM (IST)  •  01 Oct 2023

Asian Games Live : મેડલ ટેલીમાં ટીમ ઈન્ડિયા ચોથા સ્થાને છે

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમે આજે ત્રણ મેડલ જીત્યા છે. તેણે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા. ટીમ ઈન્ડિયા હાલમાં મેડલ ટેલીમાં ચોથા સ્થાન પર છે.  ભારત  પાસે  કુલ 11 ગોલ્ડ, 16 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
Embed widget