શોધખોળ કરો
Asian Games 2018: બોક્સિંગમાં અમિત પંઘલે અપાવ્યો ભારતને 14મો ગોલ્ડ
1/3

બાદમાં સ્કેવેશમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં હોંગકોંગ સાથે ટકરાશે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય પુરૂષ હોકી ટીમનો સામનો પાકિસ્તાન સાથે થશે. 18મી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના મેડલની સંખ્યા 66 થઈ થે. 14 ગોલ્ડ, 23 સિલ્વર અને 29 બ્રોન્ઝ મેડલ સાથે અંક સ્થાનમાં 8માં ક્રમ પર છે.
2/3

ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 66 મેડલ આવ્યા છે, જે કોઈ એશિયન રમતોમાં સૌથી વધારે મેડલ છે. આ પહેલા ભારતને 2010માં એશિયન ગેમ્સમાં 65 મેડલ મળ્યા હતા.
Published at : 01 Sep 2018 01:15 PM (IST)
Tags :
Asian Games 2018View More





















