શોધખોળ કરો

T20માં સદી ફટકારવાના મામલે ગેલ બાદ બીજા નંબરે પહોંચ્યો આ બેટ્સમેન, જાણો કેટલી સેન્ચુરી ફટકારી

ક્લીંજર બાદ એરૉન ફિંચ, ડેવિડ વૉર્નર, લ્યૂક રાઇટ, બ્રંડન મેક્કુલમ આવે છે, જેના નામે છ સદી છે.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માઈકર ક્લીંજર ટી20માં સૌથી વધારે સેન્ચુરી લગાવવાના મામલે બીજા નંબર પર પહોંચી ગયા છે. તેણે લંડનમાં જારી ટી20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં આ ઉપલબ્ધિ મેળવી છે. 39 વર્ષના ક્લિન્જરે ગ્લૂસેસ્ટરશાયર માટે રમતા કેન્ટ વિરૂદ્ધ 65 બોલમાં 102 રન ફટકાર્યા હતા. આ બેટ્સમેને ટૂર્નામેન્ટ બાદ પોતાની 21 વર્ષની કારકિર્દીને અલવિદા કહ્યું છે. આ તેમની ટી20માં આઠમી સેન્ચુરી હતી. તે ગેલ પછી બીજા નંબરે છે જેના નામે 21 સેન્ચુરી છે. ક્લીંજર બાદ એરૉન ફિંચ, ડેવિડ વૉર્નર, લ્યૂક રાઇટ, બ્રંડન મેક્કુલમ આવે છે, જેના નામે છ સદી છે. આઇસીસીએ ક્લીંજરના હવાલે લખ્યું છે,મને ખબર પણ ન પડી કે મે સદી પૂરી કરી દીધી કારણ કે મુખ્ય સ્કોર બોર્ડ પર 91 રન હતાં. માઇકલ ક્લીંજરે ઓસ્ટ્રેલિયા માટે ત્રણ ટી-20 રમી છે જેમાં તેનો સૌથી વધુ સ્કોર 62 છે અને તેણે તે બાદ ક્યારેય ઓસ્ટ્રેલિયા માટે ઇન્ટરનેશનલ મેચ ન રમી. તે ઇન્ડિયન પ્રીમીયર લીગ આઇપીએલમાં કોચ્ચી ટસ્કર્સ કેરલ માટે પણ રમી ચુક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget