શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો કાર્યક્રમ જાહેર, 2 ટી20-વનડે રમાશે, ક્યાં ને કેટલા વાગે રમાશે મેચો, જાણો વિગતે
1/5

વળી, બન્ને ટીમો વચ્ચે વનડે મેચોની સીરીઝમાં પ્રથમ વનડે 2જી માર્ચે હૈદરાબાદમાં, બીજી વનડે મેચ 5 માર્ચે નાગપુરમાં, ત્રીજી વનડે 8 માર્ચે દિલ્હીમાં રમાશે. ચોથી વનડે મેચ 10 માર્ચે મોહાલીમાં અને સીરીઝની પાંચમી અને અંતિમ વનડે મેચ 13 માર્ચે દિલ્હીમાં રમાશે.
2/5

પ્રવાસની શરૂઆત ટી20થી કરવામાં આવશે, ટી20 મેચો રાત્રે 7 વાગે અને વનડે મેચો બપોરે 1 વાગે રમાશે. બીસીસીઆઇએ પ્રેસ કરીને આ વાતની માહિતી આપી છે.
Published at : 10 Jan 2019 01:39 PM (IST)
View More





















