શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

19 વર્ષ જૂનું બ્લેઝર પહેરી BCCIના અધ્યક્ષ બન્યા સૌરવ ગાંગુલી, જાણો શું છે કારણ

સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયન ટીમનું બ્લેઝર પહેરીને આવ્યો હતો.

મુંબઈઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ભલે બીસીસીઆઈમાં સૌથી પારવફુલ વ્યક્તિ બનીને સામે આવ્યા હોય પરંતુ દાદા આજે પણ પોતાના કેપ્ટનશીપના જૂના દિવસો સાથે વધારે જોડાયેલ છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં બોર્ડની વાર્ષિક સાધારણ સભામાં પહોંચેલ ગાંગુલીએ અહીં સત્તાવાર રીતે અધ્યક્ષ પદ સંભાળ્યું. આ અવસર પર દાદાએ જે બ્લેઝર પહેર્યું હતું તે ખૂબ જ ખાસ હતું. ગાંગુલી બુધવારે પોતાનું એ બ્લેઝર પહેરીને આવ્યા હતા જે તેમણે ભારતીય ટીમના કેપ્ટન બનવા પર પહેર્યું હતું. 19 વર્ષ જૂનું બ્લેઝર પહેરી BCCIના અધ્યક્ષ બન્યા સૌરવ ગાંગુલી, જાણો શું છે કારણ સૌરવ ગાંગુલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ડિયન ટીમનું બ્લેઝર પહેરીને આવ્યો હતો. તેને આ વિશે સવાલ કર્યો તો ગાંગુલીએ જવાબ આપ્યો હતો કે આ બ્લેઝર મેં 2000માં પહેર્યું હતું જ્યારે મેં પ્રથમ વખત ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. જેથી મેં બીસીસીઆઈનું કામકાજ સંભાળતા સમયે આ જ બ્લેઝર પહેરવાનો નિર્ણય કર્યો હતો. મને તેનો અંદાજ ન હતો કે આ આટલું ઢીલું આવશે. બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત પત્રકારો સાથે વાત કરી રહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડની પ્રતિષ્ઠા સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં અને ભ્રષ્ટાચાર મુક્ત કામકાજ થશે. ટીમ ઇન્ડિયાની આગેવાની કરતા મેં આ જ કામ કર્યું હતું અને બીસીસીઆઇની આગેવાનીમાં પણ આ જ કામ કરીશ. ગાંગુલીએ આગામી ત્રણ સપ્તાહમાં બીસીસીઆઈની એજીએમ બોલાવવાની વાત કહી હતી. સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષનો કાર્યકાળ 9 મહિનાનો જ રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget