શોધખોળ કરો

IPL 2025 Mega Auction: મોટા સમાચાર! IPLની મેગા ઓક્શન આ વખતે ભારતમાં નહીં યોજાય, જાણો કયા દેશમાં થશે આયોજન

IPL 2025 Mega Auction Venue: IPL 2025ની મેગા ઓક્શનને લઈને એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે ઓક્શન વિદેશમાં થશે.

આઇપીએલ 2025 મેગા ઓક્શન કયા યોજાશે

1/6
IPL 2025 ની મેગા હરાજી નવેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવી શકે છે. આ અંગે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ વખતે મેગા ઓક્શન વિદેશમાં થઈ શકે છે. છેલ્લી વખત દુબઈમાં મેગા ઓક્શન યોજાઈ હતી.

2/6
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મેગા ઓક્શન માટે લંડન અથવા UAE પસંદ કરી શકાય છે. IPL 2024 ની હરાજી દુબઈમાં યોજાઈ હતી. તેથી, આ વખતે લંડનની પસંદગી કરી શકાય છે.

3/6
મેગા ઓક્શન પહેલા ટીમો માટે રીટેન્શન નિયમો પણ આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આની જાહેરાત કરી શકે છે.

4/6
ટીમોને ખેલાડીઓની રીટેન્શન લિસ્ટ જાહેર કરવા માટે 15 નવેમ્બરની સમયમર્યાદા મળી શકે છે. IPL ટીમો ખેલાડીઓની રીલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે.

5/6
IPL 2025 પહેલા રીટેન્શનના નવા નિયમો પણ હશે, જેની જાહેરાત સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં થઈ શકે છે.

6/6
તમને જણાવી દઈએ કે આ વખતે હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓ હશે. તેથી સૌથી વધુ બોલીનો રેકોર્ડ તૂટી શકે છે.

આઈપીએલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો

NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત

Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?

9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....

પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ

Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ

Embed widget