શોધખોળ કરો

બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રી ટૂંક સમયમાં કરશે લગ્ન? આ યુવકને કરી રહી છે ડેટ?

શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠે પોતાના રિલેશનશિપ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. સૂત્રો અનુસાર શ્રદ્ધા અને રોહન 2020માં લગ્ન કરી શકે છે અને બંનેએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કપૂર લગ્નને લઈને ઘણાં વિચારો કરી રહી છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફેમસ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે રિલેશનશિપમાં છે તેની ચર્ચાઓ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. સૂત્રો મુજબ ગત બે વર્ષથી શ્રદ્ધા અને રોહન બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતા અને તેઓ 2020 સુધીમાં લગ્ન પણ કરી લેશે. બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રી ટૂંક સમયમાં કરશે લગ્ન? આ યુવકને કરી રહી છે ડેટ? જોકે શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠે પોતાના રિલેશનશિપ અંગે કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. સૂત્રો અનુસાર શ્રદ્ધા અને રોહન 2020માં લગ્ન કરી શકે છે અને બંનેએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી તરફ શ્રદ્ધા કપૂરની માતા શિવાંગી કપૂર લગ્નને લઈને ઘણાં વિચારો કરી રહી છે. બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રી ટૂંક સમયમાં કરશે લગ્ન? આ યુવકને કરી રહી છે ડેટ? શ્રદ્ધા કપૂર સ્ટ્રીટ ડાંસર 3D, બાઘી 3 અને ઘણી ફિલ્મોમાં વ્યસ્ત રહેવાની છે. તે વચ્ચે તેને લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવાની રહેશે. શ્રદ્ધા કપૂર ઘણાં અભિનેત્રીઓની જેમ લગ્ન બાદ પણ ફિલ્મો કરશે. જોકે શક્તિ કપૂરની પુત્રીની રિલેશનશિપની ચર્ચાઓને અફવા માની રહ્યાં છે. બોલિવૂડની કઈ જાણીતી અભિનેત્રી ટૂંક સમયમાં કરશે લગ્ન? આ યુવકને કરી રહી છે ડેટ? તેમણે કહ્યું હતુ કે, શ્રદ્ધા કપૂર આગામી 4 કે 5 વર્ષ સુધી લગ્ન કરશે નહીં. તેની પાસે ખુબ કામ છે અને તે પોતાના પ્રોજેક્ટને લઈને ફોક્સ કરવા માંગે છે. આ માટે આગલા 2 વર્ષ માટે તે ખુબ વ્યસ્ત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
Embed widget