શોધખોળ કરો

T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો આ ખેલાડી

નવી દિલ્હીઃ સુરેશ રૈના ટી20માં 8 હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. સાથે જ રૈના 300 ટી20 મેચ રમનાર બીજા ભારતીય ખેલાડી છે. આ પહેલા એમ એસ ધોની 301 મેચ રમી ચૂક્યા છે. 32 વર્ષના રૈના સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં યૂપી તરફતી રમી રહ્યા હતા. યૂપીએ પુડુચેરીને 77 રને હાર આપી હતી. રૈનાએ મેચમાં 18 રન બનાવ્યા. રૈનાએ પોતાની આંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વિતેલા વર્ષે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમ્યા હતા. T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો આ ખેલાડી 32 વર્ષીય રૈનાએ 300 ટી20 મુકાબલામાં 33.47ની સરેરાશથી 8001 રન બનાવી લીધા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનની વાત કરીએ તો ડાબા હાથના બેટ્સમેન રૈના હાલ છઠ્ઠા સ્થાન પર છે. રૈનાએ તેની ટી20 કરિયરમાં ચાર સદી પણ ફટકારી છે. T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો આ ખેલાડી ટી-20 ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનમાં વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ 12298 રનોની સાથે પહેલા સ્થાન પર છે. તે બાદ બીજા સ્થાન પર ન્યુઝીલેન્ડના બ્રેન્ડેન મેકલમે 370 મેચોમાં 9922 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડ 8838 રનોની સાથે ત્રીજા અને શોએબ મલિક 8603 રનની સાથે ચોથા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર ચાલી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર 8111 રનોની સાથે પાંચમાં સ્થાન પર છે. T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો આ ખેલાડી ભારતીય બેટ્સમેનની વાત કરીએ કેપ્ટન વિરાટ કોહલી 7833 રનોની સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. કોહલીએ 251 મેંચોમાં 40.79ની સરેરાશ આ રના બનાવ્યા છે. કોહલીએ ચાર સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માના નામે 299 મેચમાં 7795 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget