શોધખોળ કરો
ફેન્સે રોહિત શર્માને કરી કિસ, ચહલે રીતિકાને પૂછ્યો આ સવાલ, જાણો વિગત
1/3

જે બાદ ટીમ ઈન્ડિયામાંથી રોહિત શર્માના સાથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક પોસ્ટ કરી. જેમાં તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહિત શર્મા અને રિતિકા સજદેહને ટેગ કરીને લખ્યું કે, ભાભી આ શું થઈ રહ્યું છે ?
2/3

પરંતુ જ્યારે રોહિતે તેને જતા રહેવા કહ્યું તો ફેન સીધો જ બાઉન્ડ્રી રેખાની બહાર જતો રહ્યો. રોહિતને મળ્યા બાદ બહાર જતી વખતે તે ખૂબ ઉત્સાહમાં હતો અને મેદાન પર કૂદકો મારીને ખુશી જાહેર કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Published at : 16 Oct 2018 12:36 PM (IST)
View More





















