શોધખોળ કરો

ક્રિસ ગેલને મળી રાહત, મીડિયા સામે માનહાનિ કેસમાં થઈ જીત

1/4
સિડનીઃ વેસ્ટ ઇન્ડીઝના ધુરંધર બેટ્સમેન ક્રિસ ગેલને ફેયરફેક્સ મીડિયા સામે કરેલ માનહાનીના કેસમાં જીત મળી છે. ન્યુ સાઉથ વેલ્સની કોર્ટે સબળ પુરાવાના અભાવે કેરેબિયાઈ ખેલાડીના તરફેણમાં ચુકાદો આપ્યો છે. ન્યૂસાઉથ વેલ્સની સુપ્રીમ કોર્ટમાં ચાર વ્યક્તિઓની જ્યૂરીને ક્રિસે ગેલે ૨૦૧૫ના વર્લ્ડ કપ દરમિયાન સિડનીમાં વેસ્ટ ઇન્ડીઝના ડ્રેસિંગ રૂમમાં મસાજ થેરપિસ્ટ સામે પોતાને નગ્ન કર્યો હોવાના ફેરફેક્સના દાવામાં કોઇ પણ જાતના પુરાવા મળ્યા નહોતા.

2/4
 બે કલાકથી થોડા ઓછા સમયની ચર્ચા વિચારણા કર્યા બાદ જ્યુરીએ ફેરફેક્સ મીડિયા કે જે સિડની મોર્નિંગ હેરાલ્ડ, ધ એજ અને ધ કેનબેરા ટાઇમ્સ જેવા ન્યૂઝ પેપરો છાપે છે તેમની તરફથી કોઇ પણ જાતના પુરાવ મળ્યા નહોતા.

3/4
 આ કેસમાં મસાજ થેરપિસ્ટ લિએન રસેલ કે જેણે ક્રિસ ગેલ પર આરોપ મૂક્યો હતો તે ગત અઠવાડિયામાં કોર્ટમાં હાજર રહી હતી. તેણે કહ્યું હતું કે ગેલે તેની સામે પોતાનો ટુવાલ ઉતારી નાખ્યો હતો અને પૂછયું હતું કે હતું કે શું તું આ શોધી રહી છે? આ સાંભળ્યા બાદ રસેલ ખૂબ રડી હતી.

4/4
 જોકે ગેલ ઉપરાંત તેના સાથી ખેલાડી ડ્વેન સ્મિથે પણ આ પ્રકરણમાં આવું કઇ પણ બન્યું હોવાની સ્પષ્ટ ના પાડી હતી. લિએન રસેલે ધ એજ ન્યૂઝપેપરના એડિટરનો સંપર્ક કરી સમગ્ર ઘટના જણાવી હતી. રસેલે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તે ગેલના સાથી ખેલાડી સ્મિથે તેને ‘સેક્સી’ છે તેવો મેસેજ પણ મોકલ્યો હતો. જોકે, ગેલના વકીલ બ્રુસ મેક્લિન્ટોકે જણાવ્યું હતું કે રસેલે તેના ક્લાયન્ટને ખોટી રીતે લક્ષ્યાંક બનાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget