શોધખોળ કરો
વિરાટ કોહલીની આ માંગ પર BCCIએ હજુ સુધી નથી લીધો કોઈ ફેંસલો, જાણો વિગત
1/5

આ અંગે સીઓએના મેમ્બર ડાયના ઈડુલજીએ સ્પષ્ટતા કરી કે, આ માત્ર અફવા છે. ડાયનાએ જણાવ્યું કે, “હાલ આ અંગે કોઇ ફેંસલો લેવામાં આવ્યો નથી. હજુ કેટલાક લોકોનો મત લેવાશે. જેમાં થોડો વધારે સમય લાગી શકે છે. તમામ પ્રકારના અહેવાલ માત્ર અફવા છે.”
2/5

ક્રિકેટરોને આવી છૂટ આપવા પાછળ CoAનો એવો તર્ક છે કે લાંબા વિદેશ પ્રવાસ દરમિયાન WAGsની હાજરીને કારણે ક્રિકેટરનું પ્રદર્શન સુધરે છે. આ માટે ખેલાડીઓનું શું કહેવું છે તે જાણવા માટે CoAએ કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે બેઠક કરી હતી.
Published at : 18 Oct 2018 11:22 AM (IST)
View More





















