શોધખોળ કરો

ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે મેચ થઈ શકે છે રદ્દ, જાણો કારણ

હિમાચલ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારી સંજય શર્માએ જણાવ્યું હતું કે, તેમના તરફથી આ દિશામાં કોઈ સુવિધા કરવામાં આવી નથી.

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં 12 માર્ચે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે રમાશે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ધર્મશાળામાં ઉપસ્થિત રહશે. જોકે આ મેચ પર કોરોનાવાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કારણ કે મેચ જોવા માટે દેશ-પ્રદેશ અને દુનિયાભરના ક્રિકેટપ્રેમી પહોંચશે. આ કારણે કોરોનાવાયરસ ફેલાવવાની આશંકાથી ઇન્કાર કરી શકાય નહીં. હિમાચલ ક્રિકેટ એસોસિયેશન તરફથી આ બાબતે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ધર્મશાલા વન-ડે મેચ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ 10 ફેબ્રુઆરીએ પહોંચશે. હિમાચલ ક્રિકેટ એસોસિયેશનના પદાધિકારી સંજય શર્માએ જણાવ્યું હતું કે, તેમના તરફથી આ દિશામાં કોઈ સુવિધા કરવામાં આવી નથી. કારણ કે કોરોના મામલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે નિર્ણય લેવાનો છે. વાયરસની આશંકાને લઈને મેડિકલ બૂથ કે અન્ય સ્તરની સુવિધા પણ પ્રદેશ સરકારે કરવાની છે. જો કોઈ આદેશ આવશે તો અમલ કરવામાં આવશે. ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે મેચ થઈ શકે છે રદ્દ, જાણો કારણ કાંગડા જિલ્લાના સીએમઓ ડૉ. ગુરુદર્શન ગુપ્તાએ કહ્યું હતું કે કોરોનાવાયરસને લઈને એડવાઇઝરી છે કે મોટા સ્તર પર લોકો ભેગા ના થાય. મેચ દરમિયાન વ્યવસ્થાને લઈને નિર્ણય સરકારના સ્તરે લેવામાં આવે છે. તે આના પર વધારે કશું બોલી શકશે નહીં. પ્રદેશમાં વાયરસનો પ્રકોપ મોટા સ્તર પર નથી. હિમાચલ પ્રદેશમાં કોરોનાના ત્રણ સંદિગ્ધ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધર્મશાલામાં બનેલા ક્રિકેટ સ્ટેડિયમમાં 22 હજાર લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. આ સ્ટેડિયમમાં ચોથી વન-ડે મેચ રમાશે. ધર્મશાલા ટૂરિસ્ટ સ્પોટ પણ છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
Embed widget