શોધખોળ કરો

પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરને થયો કોરોના, ઘરમાં જ કોરન્ટાઈન

ઉમરે વાયરસના લક્ષણોનો અનુભવ કર્યા બાદ શનિવારે ખુદનો ટેસ્ટ કરવાનો ફેંસલો લીધો.

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તૌફીક ઉમરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તૌફીકે કહ્યું, ગઈકાલે રાતે થોડી અસ્વસ્થતા અનુભવાયા બાદ મેં ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. મારા લક્ષણ બિલકુર પણ ગંભીર નહોતી. મેં મારી જાતને ઘરમાં અલગ રૂમમાં કેદ કરી લીધી છે. હું તમામને અપીલ કરું છું કે મારા ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરો. ઉમરે વાયરસના લક્ષણોનો અનુભવ કર્યા બાદ શનિવારે ખુદનો ટેસ્ટ કરવાનો ફેંસલો લીધો. પોઝિટિવ ટેસ્ટ બાદ તે ઘરમાં જ કોરોન્ટાઈન થઈ ગયો છે. ઉમર કોરોના વાયરસથી પ્રભાવિત થનારો પાકિસ્તાનનો બીજો ક્રિકેટર છે, આ પહેલા ફર્સ્ટ કલાસ ક્રિકેટર ઝફર સરફરાઝનું ગત મહિને કોરોનાથી અવસાન થયું હતું. તૌફીક ઉમરે ટેસ્ટ કરિયરમાં પાકિસ્તાન માટે 44 મેચ રમી છે. જેની 83 ઈનિંગમાં બેટિંગ કરીને 2963 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તૌફિકે 7 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 236 રન છે. આ ઉપરાંત 22 વન ડેમાં 3 અડધી સદીની મદદથી 504 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન નોટઆઉટ છે. તૌફીક ઉમરે પાકિસ્તાન માટે 2001માં 29 ઓગસ્ટે મુલ્તાનમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. 2014માં ન્યૂઝીલેન્ડ સામે દુબઈમાં અંતિમ ટેસ્ટ રમ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

Embed widget