શોધખોળ કરો
ટીમ ઇન્ડિયા સામે હાર મંજૂર પણ આ કામ ક્યારેય નહીં કરીએઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
1/5

નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 21 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ ટી20, ચાર ટેસ્ટ અને ત્રણ વનડે રમશે. આ પ્રવાસ 21 જાન્યુઆરી 2019એ પુરો થઇ જશે. જ્યારે સ્મિથ અને વોર્નરનો પ્રતિબંધ એપ્રિલ 2019માં પુરો થવાનો છે.
2/5

આગામી મહિને ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે અને આના પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ એસોશિએશને અપીલ કરી હતી કે આ ખેલાડીઓને ખુબ કઠોર સજા આપવામાં આવી છે, અને હવે તેને ઓછી કરી દેવી જોઇએ. જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ડેવિડ પીવરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે સજા ઓછી નહીં થાય.
Published at : 31 Oct 2018 04:28 PM (IST)
View More





















