શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ટી20 ટીમમાંથી આ દિગ્ગજ ખેલાડીને પડતો મુક્યો....

1/5

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોદમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, બુમરાહ, ભુવનેશ્વર કુમાર
2/5

વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, શ્રેયસ ઐયર, રિષભ પંત, કુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, ખાલીલ અહમદ, ઉમેશ યાદવ, શહબાઝ નદીમ.
3/5

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મેચ માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, શ્રેયસ ઐયર, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, ઉમેશ યાદવ, ખાલીલ અહમદ.
4/5

બીસીસીઆઈ આ સાથે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરી દીધી છે. ટીમમાં ગુજરાતના પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય રોહિત શર્માને પણ સ્થાન મળ્યું છે. શિખર ધવનને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.
5/5

નવી દિલ્હીઃ આગામી મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રમાનારી ત્રણ ટી20 મેચની સીરીઝ અને ચાર મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી20માં કોઈ નવો ચેહરો સામેલ કરવામાં નથી આવ્યો પરંતુ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં આરામ બાદ કેપ્ટન વિરાટ કોહલીની મેદાન પર વાપસી ચોક્કસ થવાની છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 સીરીઝમાં પણ એમએસ ધોનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટી20 સીરીઝમાં પણ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં કુણાલ પંડ્યાનો સમાવેશ કરાયો છે. બીજી તરફ હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો નથી.
Published at : 27 Oct 2018 07:20 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
