શોધખોળ કરો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ધોની-સાક્ષીની આ તસવીર, તમે જોઈ?

આઈપીએલનો કાર્યક્રમ એટલો વ્યસ્ત છે કે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સૌથી વધારે ફિટ રહેનાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પણ તેનાથા પ્રભાવિત થયા છે.

ચેન્નઈઃ આઈપીએલનો કાર્યક્રમ એટલો વ્યસ્ત છે કે તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે સૌથી વધારે ફિટ રહેનાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પણ તેનાથા પ્રભાવિત થયા છે. મેદાન પર સૌથી ફિટ ખેલાડી ગણાતા ભારતના પૂર્વ કેપ્ટન ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ કોલકાતના નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ સા વિકેટે જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. જોકે ટીમ પાસે જીતની ઉજવણી કરવાનો સમય ન હતો કારણ કે ટીમે પોતાની બીજી મેચ માટે રવાના થવાનું હતું. ટીમે જયપુર જવાનું હતું જ્યાં ગુરુવારે તે આગામી મેચમાં રમશે. એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા મહેન્દ્રસિંહ ધોનીની એક તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીર ધોનીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે.
View this post on Instagram
 
After getting used to IPL timing this is what happens if u have a morning flight

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીએ પોસ્ટ કરેલ તસવીરમાં ધોની અને તેની પત્ની સાક્ષી બેગપેક પર માથું રાખીને જમીન ઉપર ઉંઘી રહ્યા છે. ધોનીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે આઈપીએલમાં સમયની આદત પડી જવાના કારણે તમારી ફ્લાઇટ સવારે વહેલી હોય તો આવું જ થાય છે. ધોનીની આવી સાદગી તેના પ્રશંસકો વધારી રહી છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget