શોધખોળ કરો

વર્લ્ડકપ જીતનાર આ ખેલાડીને ક્રિકેટર બનાવની ઈચ્છા ન હતી, જવું’તું આર્મીમાં પણ.....

નવી દિલ્હીઃ આર્મી જ તેનો પ્રથમ પ્રેમ હતો પરંતુ નિયતીએ ગૌતમ ગંભીરને ક્રિકેટ બનાવી દીધો પરંતુ તેના પ્રથમ પ્રેમ પ્રત્યે તેની લાગણી ક્યારેય ઓછી નથી રહી તથા આ પૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું કે, શહીદોના બાળકોની મદદ કરવા માટે એક ફાઉન્ડેશન દ્વારા આ પ્રેમ જીવંત રાખ્યો છે. ભારતને બે વર્લ્ડ કપ (2007 અને 2011)માં ખિતાબ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગંભીરે એક પુસ્તક વિમોચન દરમિયાન સેના પ્રત્યે પોતાના જુસ્સા વિશે વાત કહી. વર્લ્ડકપ જીતનાર આ ખેલાડીને ક્રિકેટર બનાવની ઈચ્છા ન હતી, જવું’તું આર્મીમાં પણ..... ગંભીરે કહ્યું, ભાગ્યને તે મંજૂર ન હતું અને જો હું 12માં અભ્યાસ કરતા રણજી ટ્રોફીમાં ન રમ્યો હોત તો ખરેખર હું એનડીએમાં ગયો હોય કારણ કે તે મારો પ્રથમ પ્રેમ હતો અને હજુ પણ છે. મને જીવનમાં એક જ દુખ છે કે હું આર્મીમાં ન ગયો. વર્લ્ડકપ જીતનાર આ ખેલાડીને ક્રિકેટર બનાવની ઈચ્છા ન હતી, જવું’તું આર્મીમાં પણ..... તેમણે કહ્યું, જ્યારે હું ક્રિકેટમાં આવ્યો તો મેં નિર્ણય કર્યો કે મારા પહેલા પ્રેમ પ્રત્યે કંઈક કરું. મેં આ ફાઉન્ડેશનની શરૂઆત કરી જે શહીદોના બાળકોનું ધ્યાન રાખે છે. ગંભીરે કહ્યું કે, આવનારા સમયમાં તે પોતાના ફાઉન્ડેશનનો વિસ્તાર કરશે. તેણે કહ્યું, અત્યારે અમે 50 બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યા છીએ. અમે આ સંખ્યા વધારીને 100 કરીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Sri Lanka Vs Australia Test: પેટ કમિન્સ વિના શ્રીલંકા જશે ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન

Embed widget