શોધખોળ કરો
ન્યુઝીલેન્ડના અંપાયરના એક ખોટા નિર્ણયના કારણે ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ સામે જીત્યું બાકી....
આ મેચમાં ડેન્જરમેન ક્રિસ ગેઈલ તોફાની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ મિશલ સ્ટાર્કે તેને આઉટ કર્યો હતો.
લંડનઃ વર્લ્ડ કપમાં ગુરૂવારે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારે રસાકસી પછી 15 રને જીત મેળવી. ઓસ્ટ્રેલિયાની આ જીત માટે ન્યુઝીલેન્ડના અંપાયર ક્રિસ ગેફનીનો એક અત્યંત ખરાબ નિર્ણય જવાબદાર ગણાય છે.
આ મેચમાં ડેન્જરમેન ક્રિસ ગેઈલ તોફાની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જ મિશલ સ્ટાર્કે તેને આઉટ કર્યો હતો. સ્ટાર્કે આગળનો જે બોલ નાંખ્યો એ નો બોલ હતો પણ ક્રિસ ગેફનીએ નો બોલ નહોતો આપ્યો.
ગેફનીએ એ બોલને નો બોલ જાહેર કર્યો હોત તો પછીનો બોલ ફ્રી હીટ હોત અને ગેઈલ આઉટ ના થયો હોત. અંપાયરના આ બ્લન્ડરના કારણે ગેઈલ ખોટી રીતે આઉટ થયો અને વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો પડ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement