શોધખોળ કરો

Ibrahim Zadran Century: અફઘાનિસ્તાનના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં સદી ફટકારનારો પ્રથમ બેટસમેન બન્યો

અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઈતિહાસ રચ્યો છે.

AUS vs AFG: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023 ની 39મી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડકપમાં સદી ફટકારનારો પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે આ કારનામું કર્યું હતું.

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

  • 101* - ઇબ્રાહિમ ઝદરાન વિ ઓસ્ટ્રેલિયા, મુંબઈ વાનખેડે સ્ટેડિયમ, 2023
  • 96 - સમીઉલ્લાહ શિનવારી વિ સ્કોટલેન્ડ, ડ્યુનેડિન, 2015
  • 87 - ઇબ્રાહિમ ઝદરાન વિ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023
  • 86 - ઇકરામ અલીખિલ વિ. વેસ્ટ ઈન્ડિઝ, લીડ્ઝ, 2019
  • 80 - હશમતુલ્લાહ શાહિદી વિ ભારક, દિલ્હી, 2023
  • 80 - રહેમાનુલ્લા ગુરબાઝ વિ. ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023

ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

  • 20 વર્ષ 196 દિવસ - પોલ સ્ટર્લિંગ (IRE) વિ NED, કોલકાતા, 2011
  • 21 વર્ષ 76 દિવસ  - રિકી પોન્ટિંગ (AUS) vs WI, જયપુર, 1996
  • 21 વર્ષ  87 દિવસ - અવિષ્કા ફર્નાન્ડો (SL) વિ WI, ચેસ્ટર-લે-સ્ટ્રીટ, 2019
  • 21 વર્ષ 330 દિવસ - ઇબ્રાહિમ ઝદરાન (AFG) વિ AUS, મુંબઈ વાનખેડે, 2023
  • 22 વર્ષ 106 દિવસ - વિરાટ કોહલી (IND) vs BAN, મીરપુર, 2011
  • 22 વર્ષ 300 દિવસ - સચિન તેંડુલકર (IND) vs KEN, કટક, 1996

અફઘાનિસ્તાનની ટીમ

રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.

ઓસ્ટ્રેલિયાની ટીમ

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

માર્શ અને મેક્સવેલીની વાપસી

સ્ટીવ સ્મિથ અને કેમેરોન ગ્રીન આજે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં નથી. તેમના સ્થાને મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. બીજી તરફ આજે પણ અફઘાન ટીમમાં ચાર સ્પિનરો રમી રહ્યા છે. ફઝલહક ફારુકીના સ્થાને નવીન-ઉલ-હકને તક આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Embed widget