શોધખોળ કરો

અફઘાનિસ્તાનનો ઓપનર રોડ ક્રોસ કરતો હતો ને બેફામ સ્પીડે આવતી કારે ટક્કર મારતાં મોત, જાણો વિગત

માર્ચ 2017માં આયરલેન્ડની સામે તેણે ટી20 સીરિઝમાં 90 રન બનાવ્યા હતા.

મુંબઈઃ જીવલેણ રોડ અકસ્માતે અફઘાન ક્રિકેટર નજીબુલ્લાહનો ભોગ લીધો છે. અફઘાનિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન નજીબુલ્લાહ તારકઈ 2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી. તારકઈ ગંભીર રીતે ઘાયલ થયો થતાં તેની સર્જરી કરવી પડી હતી પણ છતાં તેને બચાવી શકાયો નથી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. સીબીએ શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નજીબ 2 ઓક્ટોબરના રોજ કાર એક્સિડેન્ટમાં ઘાયલ થયા પછી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ને કોમામાં હતો. તેના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. તેની સર્જરી કરાઈ પણ તે સફળ નહોતી નિવડી. અફઘાનિસ્તાનનો ઓપનર રોડ ક્રોસ કરતો હતો ને બેફામ સ્પીડે આવતી કારે ટક્કર મારતાં મોત, જાણો વિગત અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર નજીબુલ્લાહના નિધનની જાણકારી આપી હતી. ક્રિકેટમાં તારકઈએ પોતાની અંતિમ મેચ 8 સપ્ટેમ્બરના રોજ રમી હતી, જેમાં તેણે 32 રન બનાવ્યા હતા. નજીબે અફઘાનિસ્તાન માટે 12 ટી20 ઈન્ટરનેશનલ અને એક વનડે મેચ રમી છે. નજીબે બાંગ્લાદેશમાં 2014ની ટી20 વર્લ્ડ કપમાં પોતાની ઈન્ટરનેશનલ કારકિર્દી શરૂ કરી હતી. માર્ચ 2017માં આયરલેન્ડની સામે તેણે ટી20 સીરિઝમાં 90 રન બનાવ્યા હતા. જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સર્વાધિક સ્કોર હતો. તેણે સપ્ટેમ્બર 2019માં બાંગ્લાદેશની સામે પોતાની અંતિમ ઈન્ટરનેશનલ મેચ રમી હતી. તે એકમાત્ર વન ડે 2017માં આયરલેન્ડની સામે રમ્યો હતો. તારકઈએ ફર્સ્ટ ક્લાસ મેચોમાં 47.20ની સરેરાશથી 2030 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 10 હાફ સેન્ચુરી છે અને તેનો સર્વાધિક સ્કોર 200 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન

MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત

iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
MonkeyPox ને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું શું કરવું અને શું ના કરવું, જાણો તમારા ફાયદાની વાત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
iPhone 16 Pro થયો લોન્ચ, જાણો મોટી સ્ક્રીન અને કેમેરા ધરાવતા નવા આઇફોનની કિંમત
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર

પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન

Embed widget