શોધખોળ કરો

કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે

કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવનારા દિગ્ગજોની હરોળમાં હવે કેપ્ટન રહાણેનુ પણ નામ સામે થઇ ગયુ છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુ ટીમને આઠ વિકેટે માત આપીને રહાણેએ રેકોર્ડ બનાવી દીધો છે

નવી દિલ્હીઃ કેપ્ટન તરીકે રહાણેએ પ્રથમ ટેસ્ટ મેચમાં જ જીત મેળવીને એક મોટા ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવનારા દિગ્ગજોની હરોળમાં હવે કેપ્ટન રહાણેનુ પણ નામ સામે થઇ ગયુ છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારુ ટીમને આઠ વિકેટે માત આપીને રહાણેએ રેકોર્ડ બનાવી દીધો છે. અજિંક્ય રહાણેએ બનાવ્યો ખાસ રેકોર્ડ પ્રથમ ટેસ્ટ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટર્નલ લીવ પર છે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી અજિંક્ય રહાણે સંભાળી રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયલે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશિપમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ હતી, જેમાં ભારતને જીત મળી હતી. તેની સાથે જ રહાણે પોતાની કેપ્ટનશિપના પ્રથમ ટેસ્ટમાં જ ભારતીય ટીમને જીત અપનાવનાર કેપ્ટનની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) કેપ્ટન તરીકે મળી પ્રથમ મેચમાં જ જીત આ પહેલા આ યાદીમાં 1976માં ઓકલેન્ડમાં સુનીલ ગાવસકર, વર્ષ 2000માં ઢાકામાં સૌરવ ગાંગુલી, પાકિસ્તાનના સુલ્તાનમાં 2004માં રાહુલ દ્રવિડ અને 2009માં હેમિલ્ટનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે રમેલ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જીત અપાવી હતી. કેપ્ટન તરીકે પ્રથમ ટેસ્ટ જીતીને રહાણેએ શું રચ્યો ઇતિહાસ, પહેલા આવુ કોણ કોણ કરી ચૂક્યુ છે, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) નોંધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગીલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.

ટોપ સ્ટોરી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget