શોધખોળ કરો

IPL 2022, Mega Auction: IPL મેગા ઓક્શન માટે PSL છોડી ભારત આવશે આ કોચ

કોચ એન્ડી ફ્લાવર ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શન માટે પાકિસ્તાન સુપર લીગના સત્રને અધવચ્ચે છોડીને ભારત આવશે

નવી દિલ્હીઃ લખનઉ સુપર જાયન્ટ્સના કોચ એન્ડી ફ્લાવર ઇન્ડિયન પ્રિમિયર લીગના મેગા ઓક્શન માટે પાકિસ્તાન સુપર લીગના સત્રને અધવચ્ચે છોડીને ભારત આવશે. હાલમાં તેઓ મુલતાનના સુલતાન્સ ટીમ સાથે જોડાયેલા છે. આઇપીએલના મેગા ઓક્શન 12-13 ફેબ્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાશે. મુલતાન સુલતાન્સની સાથે વ્યસ્ત કોચ એન્ડી ફ્લાવર લખનઉની ટીમની મદદ માટે મેગા ઓક્શનમાં સામેલ થશે.

થોડા સમય અગાઉ જ લખનઉની ટીમે એન્ડી ફ્લાવરને પોતાની ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. એન્ડી આ અગાઉ 2020 અને 2021ની સીઝનમાં પંજાબ કિંગ્સના કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. આઇપીએલની આ સીઝનમાં પણ ફ્લાવર અને કેએલ રાહુલની કેપ્ટન અને કોચ તરીકેની જોડી જોવા મળશે. આ અગાઉ આ બંન્ને પંજાબ કિગ્સ સાથે જોડાયા હતા.

મુલતાન સુલતાન્સ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એન્ડી વર્ચ્યુઅલ માધ્યમથી ટીમ સાથે જોડાયેલા રહેશે. 13 ફેબ્રુઆરી બાદ તે ટીમ સાથે ફરી જોડાઇ જશે. મુલતાન સુલતાન્સે પાકિસ્તાન સુપર લીગની આ સીઝનમાં શાનદાર દેખાવ કર્યો છે. મુલતાને ચાર મેચમાં ચાર જીત અને આઠ પોઇન્ટ્સ સાથે લીગમાં પ્રથમ નંબર પર છે.

મેગા ઓક્શન અગાઉ લખનઉએ પોતાની ટીમમાં કેએલ રાહુલ, માર્ક્સ સ્ટોઇનિસ અને રવિ બિશ્નોઇને સામેલ કર્યા છે.

Mark Zuckerberg થી પણ અમીર બન્યા મુકેશ અંબાણી અને Gautam Adani, જાણો ગઈકાલે શું થયું કે ફેસબુકના સ્થાપક પાછળ રહી ગયા

ગુજરાતમાં કોરોના મૃત્યુને લઈ મોટો ખુલાસોઃ કોરોના મૃત્યુ સહાય માટે 1,02,230 અરજીઓ આવી, 87,045 અરજીઓ મંજુર

Omicronvનો નવો સ્ટ્રેન BA.2 વધારી રહ્યો છે ટેન્શન, લોકો માટે આ રીતે બની શકે છે ઘાતક, જાણો વિગતે

MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget