શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના મૃત્યુને લઈ મોટો ખુલાસોઃ કોરોના મૃત્યુ સહાય માટે 1,02,230 અરજીઓ આવી, 87,045 અરજીઓ મંજુર

રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા.

અમદાવાદઃ કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા, અરજીઓ મંજુર કરી. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7606  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 63,564 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 266 લોકો વેન્ટીલેટર પર છે. 63,298 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,11,394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,579 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે. 

બીજી તરફ આજે 13,195  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 3,87,645 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3118, વડોદરા કોર્પોરેશનમાં 1127, ગાંધીનગર કોર્પોરેશનમાં 354, વડોદરામાં 286, રાજકોટ કોર્પોરેશનમાં 238, મહેસાણામાં 230, સુરત કોર્પોરેશનમાં 227, રાજકોટમાં 172, ગાંધીનગરમાં 171, સુરતમાં 162, આણંદમાં 151, બનાસકાંઠામાં 149, પાટણમાં 128, ખેડામાં 123, ભરૂચમાં 116, કચ્છમાં 111, સાબરકાંઠામાં 67, ભાવનગર કોર્પોરેશનમાં 65, નવસારીમાં 55, મોરબીમાં 53, તાપીમાં 53, જામનગર કોર્પોરેશનમાં 49, અમદાવાદમાં 47, વલસાડમાં 47, સુરેન્દ્રનગરમાં 42, પંચમહાલમાં 41, અમરેલીમાં 30, દાહોદમાં 27, દેવભૂમિ દ્રારકામાં 19, ભાવનગરમાં 18, અરવલ્લીમાં 17, ડાંગમાં 17, જૂનાગઢ કોર્પોરેશનમાં 16, મહીસાગરમાં 14, જામનગરમાં 13, જૂનાગઢમાં 13, છોટા ઉદેપુરમાં 11, પોરબંદરમાં 10, ગીર સોમનાથમાં 9, નર્મદામાં 6, બોટાદમાં 4 નવા કેસ નોંધાયા છે.

આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ખેડામાં એક, ભરૂચમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં એક, પંચમહાલમાં એક, ભાવનગરમાં એક દર્દીનું મોત થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | બાળકોનો જીવ કેમ મૂકો છો જોખમમાં?Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં પહોંચ્યો વરસાદ?Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યોGujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Bhavnagar Rain: ભાવનગરમાં મીની વાવાઝોડા સાથે વરસાદનું આગમન, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat Rain: રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
CSIR-UGC-NET Exam 2024: નીટ-નેટના વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ માટે આવ્યા વધુ એક ખરાબ સમાચાર, 4 દિવસ બાદ લેવાનાર પરીક્ષા મોકૂફ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
Ahmedabad News: રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો ચેતી જાજો, આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ
ITR Filing:  ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
ITR Filing: ફોર્મ 16 અને ફોર્મ AS ની વિગતો નથી થઈ રહી મેચ, આ હોઈ શકે છે કારણ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
T20 World Cup: આ 10 ખેલાડીઓનો છેલ્લો ટી20 વિશ્વ કપ, લીસ્ટ જોઈને દંગ રહી જશો, સામેલ છે ઘણા દિગ્ગજ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પર કરવામાં આવેલ સર્વેનો રસપ્રદ અહેવાલ
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Delhi: કેજરીવાલને હજુ જેલમાં જ રહેવું પડશે, દિલ્હી હાઈકોર્ટે EDની અરજી પર પોતાનો નિર્ણય રાખ્યો અનામત
Embed widget