શોધખોળ કરો

ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે

નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કૉચ રહી ચૂકેલા દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેનું માનવુ છે કે, એમએસ ધોની ટી20 વર્લ્ડકપ રમી શકે છે, પણ તેના માટે આઇપીએલ મહત્વની રહેશે. કુંબલેએ ધોનીના ક્રિકેટ ભવિષ્યને લઇને કહ્યું કે જો ધોની આઇપીએલમાં સારુ પ્રદર્શન કરી શકે છે, તો તે ટી20 વર્લ્ડકપ 2020 રમી શકે છે. આઇપીએલનુ બેસ્ટ પ્રદર્શન જ ધોનીને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ માટે આધારરૂપ બનશે. આઇપીએલનુ પ્રદર્શન ધોની માટે ખુબ મહત્વનુ રહેશે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે કુંબલે કહ્યું કે આઇપીએલના પ્રદર્શન બાદ ભારતીય ટીમને લાગશે કે ધોનીની સેવાઓ ટી20 વર્લ્ડકપ માટે લેવી જોઇએ, તો જરૂર લેશે. આ રીતે ધોની ટીમ ઇન્ડિયાનો ભાગ બની શકે છે. જોકે છતાં પણ હજુ રાહ જોવુ પડશે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે નોંધનીય છે કે, વનડે વર્લ્ડકપ 2019માં બાદ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી દુર થઇ ગયો છે, ત્યારબાદ ધોનીએ એકપણ વનડે કે ટી20 મેચ રમી નથી. રિપોર્ટ પ્રમાણે ધોની હાલ આઇપીએલની તૈયારીઓમાં લાગ્યો છે. ધોનીને ટીમમાં પાછો આવવા માટે અનિલ કુંબલેએ બતાવ્યો આ સરળ રસ્તો, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
Embed widget