શોધખોળ કરો

IND VS PAK : પાકિસ્તાન સામે માત્ર એક વિકેટ લેતા જ અર્શદીપ કરશે કમાલ, ઈરફાન પઠાણને છોડશે પાછળ

અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે છેલ્લા T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

Arshdeep Singh Indian Team: અર્શદીપ સિંહ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે છેલ્લા T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે તેની સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે અને T20 ક્રિકેટમાં તે ઘણો આર્થિક સાબિત થાય છે. હવે પાકિસ્તાન સામેની મેચમાં અર્શદીપ સિંહ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે અને દિગ્ગજ ઈરફાન પઠાણને પાછળ છોડી શકે છે.


અર્શદીપ સિંહ આ રેકોર્ડ બનાવી શકે છે 

યુવા અર્શદીપ સિંહે અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાન સામે 6 વિકેટ ઝડપી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે પણ પાકિસ્તાન સામેની T20I મેચમાં 6 વિકેટ લીધી છે. જો અર્શદીપ સિંહ પાકિસ્તાન સામેની આજની મેચમાં વધુ એક વિકેટ લેશે તો તે ઈરફાન પઠાણને પાછળ છોડી દેશે. હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે પાકિસ્તાન સામે T20Iમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે. બંનેએ 11-11 વિકેટ પોતાના નામે કરી છે.

પાકિસ્તાન સામેની T20I મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીઓ:

હાર્દિક પંડ્યા - 11 વિકેટ

ભુવનેશ્વર કુમાર- 11 વિકેટ
ઈરફાન પઠાણ- 6 વિકેટ
અર્શદીપ સિંહ- 6 વિકેટ
આરપી સિંહ- 4 વિકેટ

કારકિર્દી આવી રહી છે

અર્શદીપ સિંહે વર્ષ 2022માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં મહત્વની કડી બની ગયો છે. અત્યાર સુધીમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 45 T20I મેચમાં 64 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 6 ODI મેચમાં 10 વિકેટ ઝડપી છે.

ટીવી પર ક્યાંથી જોઇ શકશો India vs Pakistan Match લાઇવ ?
ભારતમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી T20 વર્લ્ડકપ 2024 મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

મોબાઇલ પર 'ફ્રી' માં ક્યાંથી જોઇ શકશો IND vs PAK લાઇવ સ્ટ્રીમિંગ ?
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 'ફ્રી' હશે. જો કે, માત્ર મોબાઈલ યૂઝર્સ જ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની  ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ,  અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. 

રીઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન. 

ટોપ સ્ટોરી

India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
India A vs Nepal: ભારતે નેપાળને 306 રનથી હરાવ્યું, બનાવ્યો રેકોર્ડ, 26 રનમાં સમેટાઈ ટીમ
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2 Highlights: પ્રથમ ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત, રાહુલ-જયસ્વાલની અડધી સદી
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget