શોધખોળ કરો

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં 'મેન ઓફ ધ મેચ' ખેલાડીને મળશે જૉની મુલાગ એવોર્ડ, જાણો શું છે આ એવોર્ડ

જૉની મુલાગ વિદેશ પ્રવાસ પર જનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા, તેમની આગેવાનીમાં 1868માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 26 ડિસેમ્બરથી શરૂ થનારી બૉક્સિંગ ડે ટેસ્ટ ક્રિકેટ મેચમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે મેન ઓફ ધ મેચને મોટુ ઇનામ મળશે. મેન ઓફ ધ મેચ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે. જૉની મુલાગ વિદેશ પ્રવાસ પર જનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન હતા, તેમની આગેવાનીમાં 1868માં ટીમે બ્રિટનનો પ્રવાસ કર્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- બૉક્સિંગ ડે ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને જૉની મુલાગ પદકથી સન્માનિત કરવામાં આવશે. આનુ દિગ્ગજ જૉની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યુ છે, જે 1868ની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, આ ટીમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારી પહેલી ઓસ્ટ્રેલિયન ટીમ હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની બૉક્સિંગ ડે ટેસ્ટમાં 'મેન ઓફ ધ મેચ' ખેલાડીને મળશે જૉની મુલાગ એવોર્ડ, જાણો શું છે આ એવોર્ડ જૉની મુલાગનુ અસલી નામ ઉનારિમિન હતુ, અને તેમને 1868માં ક્ષેત્રીયી ટીમનુ નેતૃત્વ કર્યુ હતુ. આ પ્રવાસમાં તેમને 47માંથી 45 મેચ રમી હતી, અને લગભગ 23ની એવરેજથી 1668 રન બનાવ્યા હતા. તેમને 1877 ઓવર પર નાંખી હતી જેમાં 831 ઓવર મેડન હતી, અને 10ની એવરેજથી 245 વિકેટ ઝડપી હતી. પોતાની કેરિયરમાં તેમને કામચલાઉ વિકેટકીપરની ભૂમિકા પણ નિભાવી હતી, અને ચાર સ્ટમ્પિંગ કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

Embed widget